Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચંદ્રગ્રહણને કારણે ટીમ ઇન્ડિયાએ મુંબઈમાં પ્રૅક્ટિસ-સેશન મોડેથી શરૂ કર્યું

ચંદ્રગ્રહણને કારણે ટીમ ઇન્ડિયાએ મુંબઈમાં પ્રૅક્ટિસ-સેશન મોડેથી શરૂ કર્યું

Published : 04 March, 2026 09:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંજે ૬થી ૯ વાગ્યા દરમ્યાન પ્રૅક્ટિસ-સેશન હતું

તસવીરો : આશિષ રાજે

તસવીરો : આશિષ રાજે


ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે ચંદ્રગ્રહણ સાથે ટકરાવ ટાળવા માટે ગઈ કાલે મુંબઈમાં પ્રૅક્ટિસ-સેશન ઑલમોસ્ટ એક કલાક માટે મુલતવી રાખ્યું હોવાના અહેવાલ છે. ચંદ્રગ્રહણની નકારાત્મક અસરથી બચવા ટીમ ઇન્ડિયા સેમી-ફાઇનલ મૅચના પ્રારંભિક પ્રૅક્ટિસ-સેશન માટે સાંજે ૭ વાગ્યા બાદ વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. સાંજે ૬થી ૯ વાગ્યા દરમ્યાન પ્રૅક્ટિસ-સેશન હતું. ગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે ૩.૨૦ વાગ્યાથી સાંજે ૬.૪૭ વાગ્યા સુધી ચાલ્યું હતું. ભારતમાં ચંદ્રગ્રહણને પરંપરાગત રીતે અશુભ માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK