Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે ૨૪,૦૦૦ ટકા નફા સાથે બની સૌથી વધુ પ્રૉફિટેબલ ફિલ્મ

ગુજરાતી ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ બૉક્સ-ઑફિસ પર ૨૪,૦૦૦ ટકા જેટલો નફો કમાઈને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ બની છે ત્યારે હવે આ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

01 January, 2026 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ...

ફિલ્મમાં હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર, અનેરી વજાણી, શ્રેય મારડિયા સહિતના કલાકારોની મજબૂત ટીમ જોવા મળશે, જેઓ સાથે મળીને સંસ્કૃતિ અને લાગણીઓથી ભરેલા એક પરિવારને જીવંત કરે છે.

24 December, 2025 05:33 IST | Ahmedabad | Bespoke Stories Studio

‘લાલો - કૃષ્ણ સદા સહાયતે’: રૂ 100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ હવે હિન્દીમાં

રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, મિષ્ટી કડેચા, અંશુ જોશી, કિન્નલ નાયક, પારુલ રાજ્યગુરુ અને જયદીપ ટિમાનિયા જેવા ઉભરતા કલાકારોને ફિલ્મમાં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે ઘણી પ્રશંસા અને પ્રસિદ્ધિ મળી. ફિલ્મનું સંગીત સ્મિત જય દ્વારા રચવામાં આવ્યું છે.

23 December, 2025 09:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી ડાર્ક-કૉમેડી થ્રિલર શુભચિંતક આજથી શેમારૂમી પર સ્ટ્રીમ થશે

ડિરેક્ટર નિસર્ગ વૈદ્યની આ ફિલ્મમાં માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, વિરાફ પટેલ મુખ્ય ભૂમિકામાં

18 December, 2025 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

કિંજલ દવેની તસવીરોનો કૉલાજ

સગાઇ બાદ કિંજલ દવેએ તોડ્યું મૌન, જે સમાજનો ગર્વ તેની સામે જ છે વાંધો!!

કિંજલ દવેએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વાત સ્પષ્ટપણે રજૂ કરી છે. આ વીડિયોની શરૂઆતમાં કિંજલ દવે કહે છે કે "હું બ્રહ્મસમાજની દીકરી છું અને મને તેનો ગર્વ છે." આમ કહેતાં પોતાની વાત માંડે છે અને આગળ કેટલાક અસામાજિક તત્વોની ઝાટકણી પણ કાઢે છે.

15 December, 2025 03:56 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી સિંગર કિંજલ દવેએ ઍક્ટર અને બિઝનેસમૅન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી

સિંગર કિંજલ દવેએ જોજો ઍપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ

કિંજલે પોતાની સગાઈની જાહેરાત કરીને આ આયોજનને ‘ગૉડ્સ પ્લાન’ ગણાવ્યો છે

08 December, 2025 11:00 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આવવા દે

ફિલ્મ `આવવા દે` આવી ગઈ છે તમારા નજીકના સિનેમાઘરોમાં, દર્શકોમાં ખુશીની લહેર

700 કરતાં પણ વધુ ગીત લખનાર તેમ જ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોમાં રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને ગીતકાર જસવંત ગાંગાણીએ ‘આવવા દે’માં પણ પ્રોડ્યુસર અને ક્રિએટર ડિરેક્ટર તરીકે પોતાની ફિલ્મ મેકિંગની કલા બતાવી છે.

02 December, 2025 04:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

વર્ષના અંતિમ કલાકોમાં ગુજરાતી સેલિબ્રિટીઝ કહે છે...પ્રિય ૨૦૨પ, તું નહીં ભુલાય

વર્ષના અંતિમ કલાકોમાં ગુજરાતી સેલિબ્રિટીઝ કહે છે...પ્રિય ૨૦૨પ, આ કારણે તું ક્યારેય નહીં ભુલાય, સાથોસાથ ખાસ મિડ-ડેના વાચકોને આપે છે એક ટિપ કે ૨૦૨૬માં તેમણે કઈ વાત પર ખાસ ધ્યાન રાખવું જોઈએ... (શબ્દાંકનઃ રશ્મિન શાહ)
31 December, 2025 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સર સામેની લડાઈમાં ૧૫ ઑક્ટોબરે અવસાન થયું હતું.

પંકજ ધીરના પરિવારે દિવંગત ઍક્ટર માટે હૃષીકેશમાં કરી શાંતિ-પ્રાર્થના

પંકજ ધીર આ આશ્રમ સાથે ગાઢ જોડાણ અનુભવતા હતા અને તેમને અહીં ભારે શાંતિનો અનુભવ થતો હતો.

26 October, 2025 10:58 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર

જુઓ ૭૦ વર્ષના જિમ-બૉયને

અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાની એક શર્ટલેસ તસવીર મૂકીને ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા

26 October, 2025 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિનાએ આ વર્ષે તેની પહેલી કરવા ચૌથની ઉજવણી કરી હતી

પહેલી કરવા ચૌથમાં હિના ખાનના ચરણસ્પર્શ કરીને પતિ રૉકી જાયસવાલે જીતી લીધાં દિલ

હિના ખાન અને રૉકી જાયસવાલે જૂન મહિનામાં લગ્ન કર્યાં હતાં

12 October, 2025 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘મહારાણી’ મહિલાઓના બંધનની એક હૃદયસ્પર્શી વાર્તા, ખાસ ઇન્ટરવ્યૂ

‘મહારાણી’ મહિલાઓના બંધનની એક હૃદયસ્પર્શી વાર્તા, ખાસ ઇન્ટરવ્યૂ

GujaratiMidday.com સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં, ઍકટર માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર, તેમજ દિગ્દર્શક વિરલ શાહ, ફિલ્મ ‘મહારાણી’ બનાવવા વિશે ચર્ચા કરે છે. આ ભાવનાત્મક ગુજરાતી ફિલ્મ એક કામ કરતી મહિલા અને તેની ઘરકામ કરનારી નોકર વચ્ચેના અનોખા બંધનને દર્શાવે છે. તેઓ શોધે છે કે તેઓએ મૂળ વાર્તાને કેવી રીતે બદલી નાખી, તેને એક ખાસ ગુજરાતી સ્વાદ આપ્યો જે કરુણા, સશક્તિકરણ અને રોજિંદા જીવનની જટિલતાઓના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ફિલ્મની ભાવનાત્મક અસર, સાંસ્કૃતિક જટિલતા અને વ્યાપક અપીલ પર ભાર મૂક્યો, જે પ્રાદેશિક સિનેમાની બહાર તેની ઓળખ માટે એક આકર્ષક કેસ બનાવે છે. આ રસપ્રદ વાર્તાલાપમાં પડદા પાછળની વાર્તાઓ અને ગુજરાતી ફિલ્મ નિર્માણના વિકાસ અને સંક્રમણ પરના વિચારોનો સમાવેશ છે.

27 July, 2025 07:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK