Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jasprit Bumrah

લેખ

મુંબઈ ઍરપોર્ટ પર લાગ્યાં મુંબઈના પ્લેયર્સનાં સુપરમૅન જેવાં સ્ટૅચ્યુ

મુંબઈ ઍરપોર્ટ પર લાગ્યાં મુંબઈના પ્લેયર્સનાં સુપરમૅન જેવાં સ્ટૅચ્યુ

પ્લેયર્સના સન્માનમાં હાલમાં તેમની ટીમે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પાસે તેમનાં સુપરમૅન સ્ટાઇલનાં સ્ટૅચ્યુ મૂક્યાં છે. આ સ્ટૅચ્યુ સાથે #PlayLikeMumbaiનું સ્લોગન પણ મૂકવામાં આવ્યું છે.

20 April, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુમરાહની પત્ની સંજના ગણેશને શૅર કર્યો

જસપ્રીત બુમરાહના દીકરાની ક્રિકેટર બનવાની જર્ની શરૂ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે IPL 2025ના માધ્યમથી ત્રણ મહિના બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. તેનો દીકરો અંગદ પણ તેની સાથે મુંબઈના કૅમ્પમાં જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં જન્મેલા અંગદનો એક સુંદર ફોટો હાલમાં બુમરાહની પત્નીએ શૅર કર્યો છે.

17 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરુણ નાયર પત્ની સનાયા ટંકારીવાલા, દીકરા કયાન અને દીકરી સમારા સાથે કૅમેરામાં કેદ કરાવી યાદગાર ક્ષણ

ભારતનો બેસ્ટ ઇમ્પૅક્ટ પ્લેયર બન્યો કરુણ નાયર

દિલ્હી કૅપિટલ્સ માટે પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારનાર પહેલો ભારતીય બૅટર પણ બની ગયો. મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કૅપિટલ્સ તરફથી ૮૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ઑલમોસ્ટ ત્રણ વર્ષ બાદ IPLમાં વાપસી કરનાર કરુણ નાયરે કેટલાક મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા છે.

15 April, 2025 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ણ શર્મા અને રોબો-ડૉગ

મુંબઈની પલટને દિલ્હીના વિજયરથ પર જોરદાર બ્રેક લગાડી

મુંબઈએ પાંચ વિકેટ ગુમાવીને ફટકાર્યા ૨૦૫ રન, દિલ્હી ૧૯૩ રનમાં આૅલઆઉટ. IPLમાં જોરદાર કમબૅક કરનાર કરુણ નાયરે ૮૯ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સની જીતની આશા જીવંત રાખી, પણ ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક રનઆઉટ કરીને મુંબઈએ બાજી મારી.

15 April, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો: યોગેન શાહ

Photos: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની શુભ આશીર્વાદ સેરેમનીમાં પહોંચી આ હસ્તીઓ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો શુભ આશીર્વાદ સમારોહ શરૂ થઈ ગયો છે. વર્માલા સમારોહ પછીના દિવસે મહેમાનો કિમ કાર્દાશિયન, ખ્લૉ કાર્દાશિયન, અમિતાભ બચ્ચન અને અન્ય લોકો આ સમારંભનો આનંદ માણવા માટે પહેલેથી જ સ્થળ પર આવી પહોંચ્યા છે.

13 July, 2024 08:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને પીએમ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ બુમરાહના દીકરા અંગદને ઉપાડી લીધો, પણ T20 વર્લ્ડ કપ ન ઉપાડ્યો

ITC મૌર્ય હોટેલમાં ફ્રેશ થયા બાદ રોહિત ઍન્ડ કંપની નવી ચૅમ્પિયન્સ જર્સી પહેરીને ૪.૭ કિલોમીટરના અંતરે આવેલા ૭, લોક કલ્યાણ માર્ગસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી હતી. જુઓ તસવીરો

05 July, 2024 10:41 IST | Delhi | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ દ્રવિડ (તસવીર: પીટીઆઈ)

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ કરી PM નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત

T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની મુલાકાત લીધી. (તસવીર: પીટીઆઈ)

04 July, 2024 03:31 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
આ ક્ષણો ભૂલાય એવી નથી

સેલિબ્રેશન ટાઇમ: વર્લ્ડ કપ જીતનાર ઈન્ડિયન ક્રિકેટ ટીમની ફિલિંગ્સ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરતાં સોશ્યલ મી​ડિયા પર લખ્યું હતું કે KDFBFDDFHDBHFKDJSREBMEEFBCKA! અમારી પાસે આ જીતનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આપણે આ સિદ્ધિ મેળવી લીધી છે.  T20 વર્લ્ડ કપનો અવૉર્ડ જીત્યા બાદ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ઉત્સાહ કોઈ જ શબ્દોમાં વર્ણવાય એમ નથી. તમે જ વાંચો આ લાગણીભર્યા શબ્દો

01 July, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK