કોઈ પણ ગુનેગારને તેના ગુના, દુષ્કૃત્ય, ગેરકાનૂની કે અમાનવીય વર્તન બદલ ઠપકો આપવાનું કે સજા કરવાનું કામ પોલીસ, સંબંધિત ક્ષેત્રના અધિકારીઓ કે અદાલતોનું છે
આજના સમયમાં જ્યારે ઘણી જ્ઞાતિઓ પોતાનાથી બનતા શ્રેષ્ઠતમ પ્રયાસો સાથે સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલી રહી છે ત્યારે ઘણા ગુજરાતીઓ કહેવાતા પૉશ કલ્ચરમાં ફિટ બેસવા માટે પોતાનું બધું જ નેવે મૂકી રહ્યા છે11 October, 2026 05:10 IST | Mumbai | Rajendra Bhatia
છોકરી આખો દહાડો પ્રેમનાં ગીતડાં ગાતી હતી : મૈં તેરી રાની, તૂ મેરા રાજા ને જાણે શું-શું! તોય મારી આંખ ન ખૂલી...’ વિદુલાફોઈએ કપાળ કૂટ્યું, ‘ને મોહિનીયે પ્રેમમાં આંધળી. તેને ગમ્યો તો ગલીના ગુંડા જેવો કલ્લુ. હાય-હાય.11 October, 2026 05:10 IST | Mumbai | Rajendra Bhatia
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK