Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જાણો કેમ યુગો સેકોએ ‘રામયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ’માં કોમ્પ્યુટરને બદલે...

Ramayana The Legend of Prince Rama: 4K માં રિ-માસ્ટર થયેલ,આ ફિલ્મને પ્રથમ વખત સમગ્ર ભારતમાં ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી રહી છે.

01 October, 2024 07:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

1993માં બૅન થયેલી ફિલ્મ રામાયણ: ધ લિજેન્ડ ઑફ પ્રિન્સ રામ હવે થશે થિયેટરમાં રિલીઝ

Ramayana: The Legend of Prince Rama: ભારતમાં બાબરી મસ્જિદના વિવાદને કારણે ત્યારે આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી નહોતી.

29 September, 2024 06:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

K-Pop રૅપર Suga ને થશે 5 વર્ષની જેલ? આ કેસમાં પોલિસ સમક્ષ પૂછપરછ માટે થયો હાજર

BTS Artist Suga Case: કે પૉપ સ્ટારના બ્રેથલાઈઝર ટેસ્ટમાં તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.227 ટકા જોવા મળ્યું હતું, જે 0.08 ટકા કરતાં નોંધપાત્ર રીતે વધારે હતું.

11 August, 2024 03:50 IST | Seoul | Gujarati Mid-day Online Correspondent

ધ બ્લફ: લોહીલુહાણ ચહેરો, કચરાથી લદાયેલા હાથ, પ્રિયંકા ચોપડાએ બતાવ્યું દ્રશ્ય

પ્રિયંકા ચોપડા અનેક દિવસોથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તેણે કોઇ બૉલિવૂડ ફિલ્મ નથી કરી. પણ હૉલિવૂડમાં તેનું કામ સતત ચાલી રહ્યું છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ફિલ્મ `ધ બ્લફ`માં જોવા મળશે.

05 August, 2024 01:01 IST | America | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

રૉબર્ટ ડાઉની જુનિયર

આયર્નમૅન નહીં, ડૉક્ટર ડૂમ બનશે

માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયરની ફરી એન્ટ્રી

29 July, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ

હૉલીવુડની સિરીઝ ધ વાઇટ લોટસ 3ને ઠુકરાવી દીપિકાએ

દીપિકાની છેલ્લી ફિલ્મ ‘કલ્કી 2898 AD’ હતી. તેણે ફેબ્રુઆરીમાં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

26 July, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જે. કે. રોલિંગ

કેરલાના બુકચોરની સ્ટોરીથી ખુશ થઈ હૅરી પૉટરની રાઇટર જે. કે. રોલિંગ

૧૭ વર્ષ બાદ મલયાલમ ફિલ્મમાં પણ કામ કરતા રીઝ થોમસે એક બુક લખી છે જેનું નામ છે 90’s કિડ.

13 July, 2024 10:14 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

55th IFFI: ઈન્ટરનેશનલ ફિલ્મોને મળી ભરપૂર પ્રશંસા, આ કેટેગેરીમાં જીત્યા એવોર્ડ્સ

ગોવા ખાતે 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) નું આયોજન કરવામાં આવ્યું હતું. IFFIમાં અનેક ફિલ્મો અને ડિરેક્ટર્સ અને મેકર્સને એવૉર્ડ અનાયત કરવામાં આવ્યા હતા. 55મા IFFI ખાતે ઇન્ડિયન સાથે ઇન્ટરનેશનલ ફિલ્મોનો પણ મોટો દબદબો રહ્યો હતો. જેમાં વિદેશની ફિલ્મ, ડિરેક્ટર, ઍકટરને પણ અનેક એવોર્ડ્સથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ કોને કોને એવૉર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
02 December, 2024 07:21 IST | Panji | Gujarati Mid-day Online Correspondent

ઑસ્કર અવૉર્ડ ૨૦૨૪

ઑસ્કરમાં ‘ઓપનહાઇમર’નો રહ્યો દબદબો, જીત્યા ૭ અવૉર્ડ

ફિલ્મને ક્રિસ્ટોફર નોલને ડિરેક્ટ કરી હતી. તેમને પહેલી વખત ઑસ્કર અવૉર્ડ મળ્યો છે.

12 March, 2024 06:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોફિયા લિયોન (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

Sophia Leone No More: એડલ્ટ ફિલ્મ અભિનેત્રીનું 26ની વયે નિધન, ઘરમાંથી મળી લાશ

Sophia Leone No More: થોડા જ દિવસો પહેલા તેના એપાર્ટમેન્ટમાં તે બેભાન હાલતમાં મળી આવી હતી. હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સૌને આઘાત લાગ્યો છે.

10 March, 2024 11:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેનેડિયન અભિનેતા કેનેથ મિશેલ જેરીકો (તસવીર સૌજન્ય: એક્સ)

કૅપ્ટન માર્વલ ફેમ અભિનેતા Kenneth Mitchellને ભરખી ગઈ આ અજીબ બીમારી

Kenneth Mitchell No More: પ્રાપ્ત માહિતી અનુસાર ALS રોગને કારણે આ અભિનેતાએ દુનિયાને અલવિદા કરી છે. વર્ષ ૨૦૨૦માં તેણે એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસનું નિદાન કરાવ્યું હતું.

26 February, 2024 10:38 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

જ્હોન સીનાએ શાહરૂખ ખાન અને ભારતીય ભોજનની પ્રશંસા કરી

જ્હોન સીનાએ શાહરૂખ ખાન અને ભારતીય ભોજનની પ્રશંસા કરી

સોળ વખતના WWE ચેમ્પિયન અને હોલીવુડ અભિનેતા જ્હોન સીના હવે પ્રાઇમ વિડિયોની ફિલ્મ `જેકપોટ`માં જોવા મળશે. સીનાએ તાજેતરમાં શેર કર્યું કે કેવી રીતે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેને તેના જીવનમાં પ્રેરણા આપી. જ્હોન સીનાએ ભારતીય ફૂડ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો, જેનો અનુભવ તેણે ભારતમાં અંબાણીના લગ્નમાં પ્રથમ વખત કર્યો હતો. બાકી શું કહ્યું તે જાણવા જુઓ વિડિયો

05 August, 2024 02:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK