Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભાઈને રાખડી બાંધવાનું સવારનું મુહૂર્ત ચુકી ગયા છો? ચિંતા નહીં કરતા, બપોરે પણ...

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર સવારનું મુખ્ય શુભ મુહૂર્ત સવારે ૯:૪૮ વાગ્યા સુધીનું હતું. જોકે, જેઓ આ સમયગાળા દરમિયાન રાખડી બાંધી શક્યા નથી, તેઓ દિવસ દરમિયાન ભદ્રા કાળ અને રાહુકાળને ટાળીને અનુકૂળ ચોઘડિયામાં પણ વિધિ પૂર્ણ કરી શકે છે

28 August, 2026 10:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Futurescopes : રાહુલ ગાંધી: જ્યોતિષીય વિશ્લેષણ, પરિવર્તન અને રાજકીય પુનરાગમન

રાહુલ ગાંધીની કુંડળીમાં રાહુ મહાદશા, બુધ અંતર્દશા અને શનિ રિટર્ન શું સંકેત આપે છે? જાણો 2026થી 2029 સુધીની તેમની રાજકીય સફરનું જ્યોતિષીય વિશ્લેષણ.

27 August, 2026 12:40 IST | Mumbai | Vikkramm Chandirramani

૨૮ ઓગસ્ટના ચંદ્ર ગ્રહણની આ રાશિઓ પર થશે અસર, સાચવીને લેજો નિર્ણય

Chandra Grahan 2026: આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ ૨૮ ઓગસ્ટના રોજ કુંભ રાશિમાં એક ઊંડા આંશિક ગ્રહણ તરીકે આકાર લેશે; વૈદિક જ્યોતિષીઓ વિવિધ રાશિઓ પર ગ્રહણના પ્રભાવને કારણે ખાસ કરીને નાણાકીય અને ભાવનાત્મક બાબતોમાં સાવચેતી રાખવાની સલાહ આપે છે

25 August, 2026 03:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું તમે કોઈનાં સૂચનોને સહજ સ્વીકારી શકતા નથી? પ્રગતિ અટકી ગઈ છે? આ છે વાસ્તુદોષ

Vaastu Vibes: ઘરનો મધ્ય ભાગ ચેતનાનું કેન્દ્રબિંદુ હોય છે. સ્વાભાવિક છે કે જો તમારા ઘરનો મધ્ય ભાગ જ બ્લોક્ડ એટલે કે ગીચોગીચ હશે તો તમે વાસ્તુ પ્રત્યેનાં સૂચનોને અવગણશો. એટલે જ ઘરના કેન્દ્ર ભાગને મજબૂત બનાવવા શું કરવું?

24 August, 2026 10:18 IST | Mumbai | Dharmik Parmar


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

23 August, 2026 06:08 IST | Mumbai | Aparna Bose
તમામ ઐતિહાસિક મોડ પર જ્યારે પણ શનિ મેષ રાશિમાં રહ્યો છે, ત્યારે જૂની વ્યવસ્થાઓનો અંત આવ્યો છે અને નવા રાજકીય પ્રવાહો સ્થાપિત થયા છે.

Futurescopes: શનિનું મેષ રાશિમાં ગોચર ભારતીય રાજકારણમાં નવા યુગના મંડાણ કરશે

જ્યોતિષીય વિશ્લેષણ મુજબ શનિનું મેષ રાશિમાં ગોચર ભારતીય રાજકારણ માટે નિર્ણાયક બની શકે છે. ઐતિહાસિક દાખલાઓ દર્શાવે છે કે આ ગોચર દરમિયાન જૂની રાજકીય વ્યવસ્થાઓના અંત સાથે નવા નેતૃત્વ અને રાજકીય સંતુલનનો ઉદય થયો છે.

20 August, 2026 11:10 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: તમે આપેલા અભિપ્રાયની હોય છે એક આગવી ઊર્જા, જાણો કઈ રીતે કરે છે કામ

Vaastu Vibes: માણસ-માણસ વચ્ચેના દરેક સંબંધમાં અભિપ્રાયોની આપલે થતી રહે છે. સૂચનો, સલાહ અને જુદા-જુદા દૃષ્ટિકોણ સતત આપણી સામે આવતા રહે છે. ક્યારેક આપણે એને સહજતાથી સ્વીકારીએ છીએ તો ક્યારેક એનો વિરોધ કરીએ છીએ

17 August, 2026 04:25 IST | Mumbai | Shilpa Bhanushali


ફોટો ગેલેરી

સપ્ટેમ્બર 2026 લવ હોરોસ્કોપઃ તમારી રાશી સંબંધો, કમ્પેટિબિલિટી અને રોમાન્સ વિશે

પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે. જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી એટલે કે ચંદ્ર રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe
01 September, 2026 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્વભાવની કઈ આદતો શુક્ર ગ્રહ બગાડવાનું કામ કરે છે?

શુક્ર દૂષિત થવાથી જીવનમાંથી સુખ, સમૃદ્ધિ અને સંવેદનાઓનો ક્ષય થાય છે એટલે એ ગ્રહને ક્યારેય દૂષિત થવા ન દેવો જોઈએ

03 August, 2026 02:24 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

02 August, 2026 06:46 IST | Mumbai | Aparna Bose
આ નક્ષત્રો સાબિત કરે છે કે સાચી પ્રગતિ માત્ર બાહ્ય સિદ્ધિઓથી નહીં, પરંતુ આંતરિક સમજણથી માપવામાં આવે છે.

Futurescopes: જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ અને લક્ષણો ભાગ 3

રોહિણીની સર્જનાત્મકતા, મૃગશીર્ષનું કૂતુહલ અને આર્દ્રાના પરિવર્તનકારી વાવાઝોડાં વિશે ચર્ચા કર્યા પછી, હવે આપણે એવા ત્રણ નક્ષત્રો પર આવીએ છીએ જે નવજીવન, શાણપણ અને મનોવૈજ્ઞાનિક સમજણની વાત કરે છે.

30 July, 2026 05:07 IST | Mumbai | Vikkramm Chandirramani

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK