Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ડમ્પરનો ડ્રાઇવર દારૂના નશામાં હતો

પુણેમાં ડમ્પરે રોડ પર સૂતેલા લોકોને કચડી નાખ્યાઃ ૩નાં મોત એક અને બે વર્ષનાં બાળક

અમરાવતીથી પુણે મજૂરીની શોધમાં આવેલા કેટલાક પરિવાર પુણેના વાઘોલીના કેસનંદ વિસ્તારમાં રવિવારે રાતે ફુટપાથ પર સૂતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું

24 December, 2024 12:15 IST | Pune | Gujarati Mid-day Correspondent

કાર્ટર રોડ પર બાંદરા વન્ડરલૅન્ડની શરૂઆત

બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ‍્વોકેટ આશિષ શેલાર દ્વારા દર વર્ષે કાર્ટર રોડ પર ક્રિસમસ વખતે યોજાતા બાંદરા વન્ડરલૅન્ડની ગઈ કાલે શરૂઆત થઈ હતી

24 December, 2024 12:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં 15 વર્ષની ભત્રીજીને ગર્ભવતી કરી, 45 વર્ષના નરાધમને આજીવન કેદ

Mumbai Crime News: 45 વર્ષીય વ્યક્તિને બળાત્કાર માટે સજા ફટકારી હતી અને તેને 6,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ નિર્દેશ કર્યો હતો.

24 December, 2024 02:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent



પ્રતીકાત્મક તસવીર

પાંચમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પ્રમોટ કરવાની પૉલિસી રદ

મહારાષ્ટ્ર બાદ હવે કેન્દ્ર સરકારે પણ પાંચમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પ્રમોટ કરવાની પૉલિસી રદ કરી

24 December, 2024 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નમામિ ગંગે, રાફ્ટિંગ ગંગે

23 December, 2024 03:23 IST | Dehradun | Aashutosh Desai

કુવૈતમાં આ ભૂતપૂર્વ IFS ઑફિસરને મળ્યા વડા પ્રધાન

નરેન્દ્ર મોદીના ૧૦૧ વર્ષના ફૅન

22 December, 2024 09:29 IST | Kuwait | Gujarati Mid-day Correspondent



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK