Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રણવીર-દીપિકાએ ફોટોગ્રાફરોને દીકરી દુઆના દીદાર કરાવ્યા

મીડિયા સમક્ષ દીપિકા જ્યારે દુઆને લઈ આવી ત્યારે રડી પડી, રણવીર પણ ઇમોશનલ થઈ ગયો : કહ્યું કે દુઆ હજી સાડાત્રણ મહિનાની જ છે, યોગ્ય સમયે ફોટો પાડવા દઈશું

24 December, 2024 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૯૦ વર્ષના શ્યામ બેનેગલની વિદાય

બન્ને કિડની ખરાબ થઈ ગઈ હોવાથી છેલ્લાં બે વર્ષથી ડાયાલિસિસ પર હતાઃ આજે અંતિમ સંસ્કાર

24 December, 2024 06:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલિવૂડના દિગ્ગજ ફિલ્મ મેકર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ

Shyam Benegal Passed Away: તેઓ અંકુર, નિશાંત, મંથન, ભૂમિકા, જુનૂન અને મંડી જેવી પાથ-બ્રેકિંગ ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા હતા. શ્યામે `અંકુર` ફિલ્મથી બૉલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મે 43 એવોર્ડ જીત્યા હતા.

23 December, 2024 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

`Tiger Zinda Hai`ના 7 વર્ષ પૂરાં, સલમાન ખાને લખ્યો હતો યાદગાર ડાયલોગ!

Tiger Zinda Hai: સાત વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં આજે પણ સલમાનના શાનદાર એક્શન અને તેમના ડાયલોગ્સ લોકો ભૂલ્યા નથી

23 December, 2024 11:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

ગ‌ઈ કાલે અલ્લુ અર્જુનના ઘરે ધમાલ મચાવવા પહોંચેલા તોફાનીઓ

અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો

મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે ૧ કરોડ રૂપિયાના વળતરની માગણી

23 December, 2024 10:25 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સિનેમૅટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેન્કટ રેડ્ડી

આ ફિલ્મ યુવા પેઢીને બરબાદ કરે છે : તેલંગણના સિનેમૅટોગ્રાફી મિનિસ્ટર

ઐતિહાસિક કે ધાર્મિક સિવાયની ફિલ્મો નહીં જોઉં, કારણ કે સાડાત્રણ કલાક આ ફિલ્મ માટે મારું કામ પડતું મૂક્યા પછી મને જણાયું કે આ ફિલ્મ માત્ર યુવા પેઢીને બરબાદ કરે છે.

23 December, 2024 10:20 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગ પછીની પરિસ્થિતિ અને મહિલાનો મૃતદેહ

અલ્લુ અર્જુનની પ્રેસ-કૉન્ફરન્સ પછી તેલંગણ પોલીસ આવી મેદાનમાં

બહાર મહિલાનું મૃત્યુ થયું હોવા છતાં તે ફિલ્મ પૂરી કર્યા વગર જવા તૈયાર નહોતો, અમે કડકાઈ વાપરીને ૧૦ મિનિટની મહેતલ આપી એ પછી જ તે માન્યો

23 December, 2024 10:20 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Photos: ભીની આંખો સાથે બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં

લેજન્ડ્રી ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. તેમણે ગઈકાલે સાંજે 6:38 વાગ્યે વોકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતાના પાર્થિવ દેહને અંતિમ-દર્શન માટે શિવાજી પાર્ક ખાતેના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં નસીરુદ્દીન શાહ, ગુલઝાર સાહબ અને અન્ય સહિત અનેક સેલિબ્રિટીઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)
24 December, 2024 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના ઍન્યુઅલ ડેનો બે દિવસનો સમારોહ દર વર્ષની જેમ ફિલ્મી સિતારાઓથી ઝગમગી ઊઠ્યો

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બૉલીવુડનો ઝગમગાટ

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના ઍન્યુઅલ ડેનો બે દિવસનો સમારોહ દર વર્ષની જેમ ફિલ્મી સિતારાઓથી ઝગમગી ઊઠ્યો હતો. બૉલીવુડના ઘણા સિતારાઓનાં સંતાનો આ સ્કૂલમાં ભણે છે.

21 December, 2024 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગેમ ચેન્જરના નવા સોન્ગ `ધોપ`નું પ્રોમો

ગ્લોબલ સ્ટાર રામ ચરણની નવી ફિલ્મ ગેમ ચેન્જરના નવા સોન્ગ `ધોપ`નું પ્રોમો રિલીઝ

Ram Charan`s Game Changer: આ ફિલ્મના મેકર દિલ રાજુના જન્મદિવસના અવસર પર આ ટ્રેકનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. ઓડિયો આલ્બમમાંથી આ ચોથું સિંગલ છે, અને તે ફિલ્મના હાઇલાઇટ્સમાંનું એક બનવાનું વચન આપે છે.

20 December, 2024 03:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં કલાકારો

જુઓ વરુણ ધવન અને વામિકા ગબ્બીએ અમદાવાદમાં શું કર્યું

વરુણ ધવન અને વામિકા ગબ્બી ગઈ કાલે તેમની આગામી ફિલ્મ ‘બેબી જૉન’ને પ્રમોટ કરવા અમદાવાદ ગયાં હતાં

20 December, 2024 06:16 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

શાહરૂખ ખાનથી લઈને કેટરિના કૈફ, સેલિબ્રિટીઓએ NMACC આર્ટસ કાફે પ્રિવ્યૂ નાઇટમાં

શાહરૂખ ખાનથી લઈને કેટરિના કૈફ, સેલિબ્રિટીઓએ NMACC આર્ટસ કાફે પ્રિવ્યૂ નાઇટમાં

NMACC આર્ટસ કાફેની વિશિષ્ટ પ્રિવ્યૂ નાઇટમાં બોલિવૂડના ચુનંદા લોકોએ રેડ કાર્પેટ વોક કર્યું હતું . પ્રતિષ્ઠિત મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન, કેટરિના કૈફ, શાહિદ કપૂર, મીરા કપૂર અને સુહાના ખાનનો સમાવેશ થાય છે. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની અગ્રણી વ્યક્તિઓ પણ જોવા મળી હતી, જેમાં આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી માતા-પિતા નીતા અંબાણી સાથે પોઝ આપતા હતા.

24 December, 2024 09:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK