ઇન્ટિમેટ રિલેશનશિપ વિના સંબંધો ટકી શકે પણ જો ઉપર કહ્યા એ ચાર ગુણ સંબંધોમાં ન હોય તો એ રિલેશન સહેજ પણ ટકે નહીં. અનેક સંબંધો એવા છે જેમાં શારીરિક આકર્ષણ એકદમ બાહ્ય પરિબળ રહ્યું હોય અને એ પછી પણ તેમના સંબંધોની ખુશ્બૂ ઉમદા હોય.
20 January, 2026 04:23 IST | Mumbai | Dr. Mukul Choksi
આવાં એક નહીં, અઢળક કપલ છે. છૂટાં પડવાની દિશામાં હોય અને ભેગાં થાય એટલું જ નહીં, આજકાલ છૂટાં પડી ગયા પછી, આમતેમ ભટકી લીધા પછી ફરી પાછા પોતાના જૂના પાર્ટનર સાથે જોડાતા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
20 January, 2026 04:04 IST | Mumbai | Ruchita Shah
જે વ્યક્તિ તેને પહેલાં ખૂબ પ્રેમ કરતી હતી તે તેની સિદ્ધિઓ જોઈને અચાનક બદલાઈ ગઈ અને અસુરક્ષિત અનુભવવા લાગી. જ્યારે તેને સમજાયું કે સામેની વ્યક્તિ તેની પ્રગતિને પચાવી શકતી નથી ત્યારે તેણે પોતાના આત્મસન્માનને પ્રાથમિકતા આપીને સંબંધનો અંત લાવી દીધો.
15 January, 2026 12:56 IST | Mumbai | Heena Patel
સમાજમાં ચારે તરફ નજર કરીએ તો દેખાશે કે લગ્નેતર સંબંધો વધતા જઈ રહ્યા છે. તમે તમારાં લગ્નમાં ખુશ નથી, કંકાસભર્યા જીવનથી ત્રસ્ત થઈને તમે લગ્નેતર સંબંધો તરફ આકર્ષાઓ તો તમારી પાસે બહાનું છે.
14 January, 2026 11:47 IST | Mumbai | Jigisha Jain