Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mohammed Siraj

લેખ

પ્રૅક્ટિસ-સેશન બાદ મેદાન પર બેસીને મશ્કરી કરીને ગપ્પાં મારતા જોવા મળ્યા લખનઉ સુપર જાયન્ટ્સનાે કૅપ્ટન રિષભ પંત, ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ અને અન્ય પ્લેયર્સ.

શુભમન ગિલ ઍન્ડ કંપનીની વિજયકૂચ રોકી શકશે રિષભ પંતના સુપર જાયન્ટ્સ?

લખનઉના એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમનો આમનેસામને રેકૉર્ડ બરાબરીનો રહ્યો છે

13 April, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાર્દૂલ ઠાકુર

સળંગ પાંચ વાઇડ-બૉલ સાથે સૌથી લાંબી ઓવર કરવાના IPL રેકૉર્ડની બરાબરી કરી શાર્દૂલે

કલકત્તા સામે લખનઉના બોલિંગ ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ૧૩મી ઓવરમાં ખરાબ બોલિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. પોતાની ત્રીજી ઓવરમાં તેણે સળંગ પાંચ બૉલ વાઇડ કરવાની અનોખી સિદ્ધિ મેળવી લીધી છે. તેણે ૧૧ બૉલ ફેંકીને ૧૩ રન આપીને રહાણેની વિકેટ અંતિમ બૉલ પર લીધી.

10 April, 2025 07:07 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજે ૪ વિકેટ લીધી હતી.

ગુજરાતે મારી જીતની હૅટ-ટ્રિક, હૈદરાબાદે લગાવ્યો હારનો ચોગ્ગો

હૈદરાબાદે આપેલા ૧૫૩ રનના ટાર્ગેટને ગુજરાતે ૧૬.૪ ઓવરમાં ચેઝ કરીને સાત વિકેટે જીત મેળવી- હોમ ટાઉનમાં બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કરીને મોહમ્મદ સિરાજે IPLમાં વિકેટની સદી કરી

08 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોર સામેની મૅચ બાદ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ લેતો ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ.

પાટલી બદલીને મોહમ્મદ સિરાજ છવાયો

બૅન્ગલોરમાં RCB માટે ૨૧ મૅચમાં એક વાર પ્લેયર આૅફ ધ મૅચ બન્યો હતો, GT માટે પહેલી જ મૅચમાં બન્યો

05 April, 2025 07:01 IST | Chennai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

"ચક દે ઈન્ડિયા!" શ્રીલંકા સામે ભારતની જીત બાદ ક્રિકેટ ચાહકોનો ઉમંગ

એશિયા કપ ફાઈનલમાં મોહમ્મદ સિરાજને મોહમ્મદ શમી દ્વારા પછાડાયો હતો. જેણે 02 નવેમ્બરના રોજ વાનખેડે સ્ટેડિયમમાં 302 રને જોરદાર વિજય મેળવ્યા બાદ ભારતને વર્લ્ડ કપની સેમિફાઈનલમાં મોકલવાની જવાબદારી લીધી હતી.

03 November, 2023 10:40 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK