Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સિક્યૉરિટી એટલી છે કે... હવા પણ ઓળખપત્ર બતાવીને આવે છે

આવી મજાક કરે છે દાવોસવાસીઓ જ્યારે દુનિયાભરના VVIPs વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભાગ લેવા અહીં આવે છે.

25 January, 2026 01:07 IST | Mumbai | Alpa Nirmal

શું આ વર્ષે તમારું બાળક શાળાએ જવાનું શરૂ કરવાનું છે? તો પહેલાં બાસર જઈને...

ગામનું નામ વ્યાસ, બ્યાસ પરથી અપભ્રંશ થઈને બાસર પડ્યું છે. જોકે દક્ષિણ ભારતીયો દરેક શબ્દની પાછળ ‘આ’ સાઉન્ડ બોલે છે એટલે હિન્દી ભાષામાં બાસર લખાતું આ ટાઉન તેમના સ્વરે બાસરા સંભળાય છે.

18 January, 2026 02:50 IST | Mumbai | Alpa Nirmal

ભારતમાં એક એવું પણ શહેર છે જ્યાં ડાયરેક્ટ પી શકાય છે નળનું પાણી

ઇન્દોરમાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે જાણી લો કે

18 January, 2026 02:14 IST | Mumbai | Laxmi Vanita

એક વાર અનિની જાજો રે હો તમે... ઍડ્વેન્ચરિયા

અનિની એક ઑફ ગ્રિડ અનુભવ છે. અહીંની યાત્રા એવા લોકો માટે છે જેઓ ડુંગરાળ, જંગલી પ્રદેશોની કઠોર પરિસ્થિતિઓ ફેસ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. અનિની જવા માટે ખાસ સરકારી પરમિટ લેવી પડે છે, જે સ્થાનિક ટૂર-ગાઇડ પાસેથી ઑનલાઇન મળી જાય છે.

18 January, 2026 01:17 IST | Mumbai | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

કપિલમુનિ મંદિર

સારે તીરથ બાર બાર ગંગાસાગર એક બાર

આ વર્ષે ગંગાસાગર ખાતે મકરસંક્રાન્તિનો મેળો ૧૦ જાન્યુઆરીએ શરૂ થયો છે અને ૧૭ જાન્યુઆરી સુધી ચાલશે. મકર સંક્રાન્તિ સ્નાન ૧૫ જાન્યુઆરીએ થશે.

11 January, 2026 04:18 IST | Mumbai | Alpa Nirmal
પહાડની ગુફામાં આવેલું પરશુરામ મંદિર. એમાં ૫૦૦થી વધુ પગથિયાં ચડીને જવું પડે છે.

અરવલ્લી પર્વતમાળામાં પણ છે અમરનાથબાબા

અરવલ્લીની પ્રાચીન પહાડીઓમાં આવેલું આ સ્થાન પરશુરામજીનાં એ સાધના સ્થળોમાંનું એક છે. કહેવાય છે કે સ્વયં પરશુરામજીએ પોતાની કુહાડીથી આ પહાડીને કાપીને ગુફા બનાવી હતી અને આ ગુફામાં રહેલા સ્વયંભૂ શિવલિંગ સમક્ષ પોતાનાં પાપોનો ક્ષય કરવા કઠોર તપ કર્યું હતું.

04 January, 2026 01:30 IST | Mumbai | Alpa Nirmal
છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

આ જાતિનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો માનવામાં આવે છે. તેમનું નામ ‘શોલા’ અથવા ‘ચોલા’ (અર્થાત ગીચ જંગલ) અને ‘નાઈકન’ (અર્થાત રાજા) શબ્દોથી ઊતરી આવ્યું છે.  તેઓ કેરલાના પશ્ચિમ ઘાટનાં ગીચ જંગલોમાં માનવસંસ્કૃતિના પ્રાચીન સ્વરૂપ તરીકે જીવતા રહ્યા છે.

04 January, 2026 12:50 IST | Mumbai | Laxmi Vanita


ફોટો ગેલેરી

કાલા ઘોડા આર્ટ્સ ફૅસ્ટિવલ 2026: મુંબઈના સૌથી જૂના ઈવેન્ટની થશે જોરદાર ઉજવણી

મુંબઈનો સૌથી જૂનો અને ઐતિહાસિક કલા ફૅસ્ટિવલ, કાલા ઘોડા આર્ટ્સ ફૅસ્ટિવલ, શહેરમાં પાછો ફરી રહ્યો છે. કલા, સંસ્કૃતિ અને ક્રિએટિવ એક્સપ્રેશનનું પ્રતીક એવો આ ફૅસ્ટિવલ તેની 26મી આવૃત્તિ માટે 31 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી, 2026 સુધી યોજાશે. આ ફૅસ્ટિવલની ઉજવણી દરરોજ સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મુંબઈના ઐતિહાસિક કાલા ઘોડા સંકુલ ખાતે યોજાશે. આ વર્ષે, કાલા ઘોડા આર્ટ્સસ ફૅસ્ટિવલની થીમ ‘અહેડ ઑફ ધ કર્વ | અ સ્ટેપ અહેડ ઑફ ટાઈમ’ છે. આ થીમ દ્રષ્ટિ, નવીનતા અને સાંસ્કૃતિક નેતૃત્વની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે વર્તમાનથી આગળ જોવાની અને ભવિષ્યનું ચિત્ર બનાવવાની ક્ષમતાને દર્શાવે છે.
12 January, 2026 05:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ADAPT ફેસ્ટ

ADAPT ફેસ્ટ: ફૅશન શો સહિત દિવ્યાંગ સિદ્ધિઓનું સન્માન કરતો ઈવેન્ટ યોજાશે મુંબઈમાં

બે દિવસીય કાર્યક્રમમાં સેલિબ્રિટી ફૅશન શો, એક ખાસ કલા પ્રદર્શન, દિવ્યાંગ કલાકારો દ્વારા બનાવેલા ઉત્પાદનોનું પ્રદર્શન, ઇન્ટરેક્ટિવ સત્રો અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થશે, જે બધા સશક્તિકરણ, આદર અને સમાન તકની ભાવના પર કેન્દ્રિત હશે.

01 December, 2025 05:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાંવલિયા સેઠ મંદિર

મેરી ગાડી, મેરા બંગલા, મેરા પૈસા સબ તેરો સાંવલિયા સેઠ; મ્હેરો તો કુછ ભી નહીં

આગળ કહ્યું એમ આજુબાજુના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં અફીણની ખેતી થવાથી ભક્તો આ ભગવાનને કિલોના કિલો ડાયરેક્ટ અફીણ પણ ચઢાવી જાય છે.

30 November, 2025 04:17 IST | Mumbai | Alpa Nirmal
શ્રી કૂર્મનાથસ્વામી મંદિર

સ્થાપત્યની દૃષ્ટિએ પણ અદ્ભુત છે વિષ્ણુના કાચબા અવતારનાં દર્શન કરાવતું આ મંદિર

મંદિર પરિસરમાં એક બંધ દરવાજો છે જેની ઉપર લખ્યું છે કે આ ભૂગર્ભ રસ્તો છેક કાશીએ જાય છે. જોકે અત્યારે સાપ આદિ ઝેરી પ્રાણીઓને કારણે એ બંધ છે.

25 November, 2025 02:55 IST | Mumbai | Laxmi Vanita


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK