Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હવે રોશન પરિવારના જીવન પરની સિરીઝ આવશે નેટફ્લિક્સ પર

સંગીતકાર રોશન, તેમના પુત્રો ફિલ્મસર્જક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશન તથા રાકેશ રોશનના ઍક્ટર પુત્ર હૃતિક રોશનની અંતરંગ વાતો જાણવા મળશે

05 December, 2024 09:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કરીનાએ જાને જાન માટે જીતેલી ટ્રોફી તેના જાને જાનના હાથમાં

શનિવારે રાતે યોજાયેલા ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2024માં કરીના કપૂરને વેબ ઓરિજિનલ ફિલ્મ (ફીમેલ) કૅટેગરીમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે.

03 December, 2024 08:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંધીજી બનવા માટે ૧૬ કિલો વજન ઘટાડી તો દીધું, પણ શૂટિંગ ૧૨ મહિના મોડું શરૂ થયું

વેબ-સિરીઝ ફ્રીડમ ઍટ મિડનાઇટમાં બાપુ બનેલા ચિરાગ વ્હોરાને વજન ઘટાડવામાં જેટલી તકલીફ નહોતી પડી એટલી તકલીફ શૂટિંગ શરૂ થાય ત્યાં સુધી ઘટેલા વજન સાથે અકબંધ રહેવામાં પડી

02 December, 2024 08:55 IST | Mumbai | Rashmin Shah

`Bandish Bandits’ની પહેલી સીઝન કેમ બની લોકપ્રિય? અહીં છે હાઈલાઈટ્સ

Bandish Bandits: આ સીઝન સ્ટોરીમાં ટ્રેડિશનલ ઇંડિયન ક્લાસિકલ મ્યુઝિક તેમંજ મોડર્ન પૉપ કલ્ચર વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.

08 November, 2024 02:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

‘વેટ્ટયન’

રજનીકાંત-અમિતાભ બચ્ચનની ફિલ્મ એક જ મહિનામાં OTT પર આવશે

આ ફિલ્મે ભારતમાં ૧૫૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્‍શન પણ નથી કર્યું

01 November, 2024 07:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર (ફાઇલ તસવીર)

ગંદી બાતમાં સગીર બાળકીઓના અશ્લીલ દૃશ્યો બતાવતા એકતા અને શોભા કપૂર સામે કેસ દાખલ

Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act: જોકે, સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યોવાળા આ વિવાદિત એપિસોડ્સ હાલમાં `ઑલ્ટ બાલાજી` એપ્લિકેશન પર સ્ટ્રીમિંગ કરવામાં નથી આવી રહ્યા અને તેને હટાવી દેવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

20 October, 2024 03:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લૉરેન્સ બિશ્નોઈ

લૉરેન્સ બિશ્નોઈ પર હવે વેબ-સિરીઝ બનશે

લૉરેન્સ બિશ્નોઈના જીવનમાં બનેલી નાટકીય ઘટનાઓને વણી લઈને પ્રેક્ષકો સામે તેના જીવનની કિતાબ ખુલ્લી મુકાશે

19 October, 2024 11:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ગળથૂથીમાં સંગીત પામનાર અક્ષત પરીખે બંદિશ બેન્ડિટ્સ દ્વારા ગુરુને આપી ટ્રિબ્યૂટ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે `દર્દ` વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અક્ષત પરીખને. અક્ષત પરીખની વાત કરીએ તો શાસ્ત્રીય સંગીત સાંભળવાનો લ્હાવો તો જાણે તેમને જાણે ગળથૂથીમાં મળ્યો છે અને શીખવાની શરૂઆતમાં પણ એમ કહી શકાય કે અભિમન્યૂની જેમ માતાનાં ઉદરમાં રહીને થઈ ગઈ હતી. જો શાસ્ત્રીય સંગીત અને સૂર જે બાળકમાં બાળપણથી મૂળ રોપાયાં હોય તો એનો સંગીત સાથેનો નાતો અનેરો ન હોય તો અચરજની વાત છે. તો આજે આપણે જાણીએ અક્ષત પરીખ વિશે, તેમના સંગીત વિશેની કેટલીક ખાસ વાતો...
11 December, 2024 02:00 IST | Mumbai | Shilpa Bhanushali

તસવીર સૌજન્ય: મિડ-ડે

નેટફ્લિક્સે વિવાદ બાદ IC814 સિરીઝમાં કર્યો બદલાવ:હિન્દુ નામને લઈને થયો હતો વિવાદ

હવે અપહરણકર્તાઓના રિયલ અને કોડ નેમ સિરીઝના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં જ દેખાશે. વાસ્તવમાં, IC 814 - ધ કંદહાર હાઇજેકમાં આતંકવાદીઓના હિંદુ નામો પર વિવાદ થયો હતો

03 September, 2024 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હીરામંડી:  ધ ડાયમન્ડ બાઝાર

સાઉથ કોરિયાના પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં હીરામંડી બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ

આ સિરીઝ ૧ મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

31 August, 2024 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: પીઆર

ઍન્ગ્રી યંગ મેન: પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ સલીમ-જાવેદ સાથે વિશેષ રાઉન્ડ ટેબલ ચેટ

આ રાઉન્ડ ટેબલ ચેટ (Angry Young Men) સરહદી લુટેરાના સેટ પર તેમની પ્રથમ મીટિંગથી લઈને બીચ પર તેમની વારંવારની મીટિંગ સુધી, જ્યાં તેમના ઘણા પ્રખ્યાત વિચારો રચાયા હતા

22 August, 2024 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

`IC 814: ધ કંદહાર હાઇજેક`ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યા આ સેલેબ્સ

`IC 814: ધ કંદહાર હાઇજેક`ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યા આ સેલેબ્સ

`IC 814: ધ કંદહાર હાઇજેક` ની સક્સેસ પાર્ટી એ સિરીઝની ટીકાત્મક પ્રશંસાની ઉજવણી કરતી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. કાસ્ટ અને ક્રૂ, જેમાં વિજય વર્મા, દિયા મિર્ઝા, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, હુમા કુરેશી, આદિત્ય શ્રીવાસ્તવ, રાજકુમાર રાવ, અને દિગ્દર્શક અનુભવ સિંહા, શોની સફળતાને ચિહ્નિત કરવા માટે એકઠા થયા હતા. 1999ના હાઇજેકિંગની આકર્ષક વાર્તાને જીવંત બનાવવા માટે ટીમે તીવ્ર પ્રદર્શન અને સખત મહેનતને પ્રતિબિંબિત કરતાં ઇવેન્ટ ઉત્સાહથી ભરેલી હતી. આ ઉજવણીમાં ભાવનાત્મક ઊંડાણ અને શક્તિશાળી વાર્તા કહેવા બંનેને પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેણે શ્રેણીને અદભૂત સફળતા આપી હતી.

17 December, 2024 06:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK