Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gautam Gambhir

લેખ

ડ્વેઇન બ્રાવો

ડ્વેઇન બ્રાવોએ KKRની સફળતા માટેની સીક્રેટ ફૉર્મ્યુલા જાણવા ગૌતમને કર્યા મેસેજ

ડ્વેઇન બ્રાવો IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર તરીકે નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે મહત્ત્વપૂર્ણ ખુલાસા કરતાં કહ્યું હતું કે ‘દુર્ભાગ્યવશ અમે કેટલાક પ્લેયર્સને (મેગા ઑક્શનમાં) ગુમાવ્યા છે

16 March, 2025 09:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન કૅપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી લાંબી ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયાના બન્ને મજબૂત ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

દુબઈમાં અજેય છે ભારત

પચીસ વર્ષ બાદ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની ટક્કર : જોકે ICC ઇવેન્ટ્સની નૉકઆઉટ મૅચોમાં કિવીઓ સામે માત્ર એક મૅચ જીતી છે ટીમ ઇન્ડિયા, સામે દુબઈમાં ન્યુ ઝીલૅન્ડ એક પણ વન-ડે મૅચ નથી જીત્યું

10 March, 2025 06:53 IST | Dubai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર

રોહિત પચીસ ઓવર સુધી બૅટિંગ કરશે તો સ્કોર ૩૫૦+ સુધી પહોંચી જશે : ગાવસકર

હેડ કોચ ગૌતમ ગંભીર માને છે કે રોહિતનો મોટો પ્રયાસ કરવાનો ઇરાદો ટીમમાં પ્રભાવ પેદા કરે છે, પણ ભારતના મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસકર ગંભીર સાથે આ બાબતે અસંમત છે.

07 March, 2025 07:36 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર

અમે હજી સુધી પર્ફેક્ટ રમત બતાવી નથી, આશા છે કે ફાઇનલમાં એ થશે : ગંભીર

સેમી-ફાઇનલ મૅચ બાદ ગૌતમ ગંભીર કહે છે, ઇન્ટરનૅશનલ મૅચમાં તમારે સતત વધુ સારું પ્રદર્શન કરવું જોઈએ. એવું નહીં કહી શકાય કે અમે સંપૂર્ણપણે પર્ફેક્ટ રમત બતાવી છે.

06 March, 2025 10:25 IST | Dubai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
યુસુફ પઠાણ, નવજોત સિંહ સિદ્ધુ

આ ભારતીય ક્રિકેટરોએ રાજનીતિના મેદાનમાં પણ મારી છે બાઉન્ડ્રી

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024)નું રણશિંગું ફૂંકાઇ ગયું છે. ત્યારે ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણના રાજકારણમાં જોડાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો આજે આપણે એવા ભારતીય ક્રિકેટરોએ વિશે જાણીએ જેમણે ક્રિકેટના મેદાનમાં તો બાઉન્ડ્રી મારી જ છે પણ સાથે રાજકારણમાં પણ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા છે.

21 March, 2024 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિરની ફાઇલ તસવીર

Ayodhya Ram Mandir: સ્પોર્ટ્સના આ સિતારાઓને મળ્યું છે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આખી અયોધ્યા નગરી અને રામ મંદિર (Ayodhya Ram Mandir) સજાવવામાં આવ્યા છે. લગભગ દરેક ક્ષેત્રના જાણીતા લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ પહોંચી ગયું છે. સ્પોર્ટ્સ જગતના અનેક સિતારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ સ્પોર્ટ્સ જગતમાંથી કોને-કોને મળ્યું છે આમંત્રણ…

19 January, 2024 05:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ પીટીઆઈ

દરિયો બન્યું દિલ્હી: અનેક ભાગોમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ, જુઓ તસવીરો

રાષ્ટ્રીય રાજધાનીમાં અવિરત વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે અને મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

15 July, 2023 06:40 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

એશિયા કપના મિડલ ફિંગર વાયરલ વીડિયો પર ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો

એશિયા કપના મિડલ ફિંગર વાયરલ વીડિયો પર ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો

02 સપ્ટેમ્બરે એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચ વરસાદને કારણે બંધ રહ્યા પછી તરત જ તેના વાયરલ વીડિયો વિશે વાત કરતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે 04 સપ્ટેમ્બરે પોતાની વાત રજૂ કરી હતી તેણે પોતાની આ કુદરતી પ્રતિક્રિયા ગણાવી કારણ કે તે પાકિસ્તાનીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હતો.

05 September, 2023 10:41 IST | Mumbai
દિલ્હીમાં પૂર સ્થિતિ માટે ગૌતમ ગંભીરે સરકારને ગણાવી જવાબદાર, જાણો શું કહ્યું

દિલ્હીમાં પૂર સ્થિતિ માટે ગૌતમ ગંભીરે સરકારને ગણાવી જવાબદાર, જાણો શું કહ્યું

પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદે પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દિલ્હી સરકારને જવાબદાર ગણાવી હતી. ઉપરાંત  તેમના પર શહેરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પૈસા ખર્ચ ન કરવાનો આરોપ લગાવ્યો. ગૌતમ ગંભીરે કહ્યુ કે,    “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હી આજે પૂરથી છલકાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ મારા માટે આશ્ચર્યજનક નથી કારણ કે વર્તમાન સરકારે શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કોઈ પૈસા ખર્ચ્યા નથી. મુખ્યમંત્રીએ દિલ્હીને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું વચન આપ્યું હતું”

15 July, 2023 05:58 IST | Delhi
IPL 2023: વિવાદ બાદ કોહલી-ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

IPL 2023: વિવાદ બાદ કોહલી-ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

LSG-RCB મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરના સામસામે 01 મેના રોજ મેદાનનું તાપમાન વધી ગયું હતું. 2011ના વર્લ્ડ કપના વિજેતાઓ હાઈ-વોલ્ટેજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સની અથડામણમાં શાબ્દિક બોલાચાલીમાં સામેલ થયા હતા. આ ઘટના બાદ, BCCIએ RCBના કોહલી અને LSGના મેન્ટર ગંભીર, ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકને નિમ્ન ઝઘડા માટે સજા કરી હતી. IPLની આચારસંહિતાના ભંગ બદલ કોહલી અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને કુશળ ભારતીય ક્રિકેટર લેવલ 2 ના ગુનામાં દોષિત ઠર્યા હતા. જ્યારે, અફઘાન રાષ્ટ્રીય નવીન-ઉલ-હકને તેના લેવલ 1ના ગુના બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

03 May, 2023 05:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK