Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જર્મનીના ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારનો આતંક, બે લોકોને કચડ્યાં, ૬૦થી લોકો ઘાયલ

German Christmas Market Attack: જર્મનીના મેગડેબર્ગ શહેરના માર્કેટમાં બની દુર્ઘટના, સાઉદી વ્યક્તિની ધરપકડ, વધુ તપાસ ચાલુ, કારના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

21 December, 2024 10:04 IST | Magdeburg | Gujarati Mid-day Online Correspondent

આખરે બાંગ્લાદેશે ભારત સામે જ ફેલાવ્યાં હાથ, કરી ચોખા એક્સપોર્ટ કરવાની માગણી

Bangladesh requests India and PM Modi: સ્થાનિક અનામતને મજબૂત કરવા માટે, સરકાર ચાલુ અમન સિઝન દરમિયાન 8 લાખ ટન ચોખાની ખરીદી કરવાની અને 2025ની શરૂઆતમાં બોરો સિઝન દરમિયાન સોર્સિંગ વધારવાની યોજના ધરાવે છે.

20 December, 2024 09:07 IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાની સ્કૂલમાં લોહિયાળ ઘટના- ૧૭ વર્ષની સ્ટુડન્ટે કર્યું ફાયરિંગ, ત્રણનાં મોત

Wisconsin School Firing: અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો હુમલાખોરનું પણ મોત થઈ ગયું હતું. અન્ય બે લોકોના મોત નિપજ્યાં છે.

17 December, 2024 09:11 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

ઇસ્તાંબુલ ઍરપોર્ટ પર ૪૦૦થી વધુ ભારતીય પ્રવાસીઓ ૨૪ કલાકથી વધુ સમય માટે અટવાઈ ગયા

ઇન્ડિગો ઍરલાઇન્સ સામે આક્રોશ ફાટી નીકળ્યો, ખાવા-પીવાની અને રહેવાની કોઈ સુવિધા ન કરવાનો આક્ષેપ

15 December, 2024 02:36 IST | Ankara | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ડોનાલ્ડ ટ્રમ્પ

દુબઈના વીઝા મળવા હવે આસાન નથી

નવા નિયમોને કારણે વીઝા મેળવવામાં વિલંબ અને રિજેક્ટ થવાની શક્યતાઓ વધી

10 December, 2024 06:59 IST | Dubai | Gujarati Mid-day Correspondent
બ્રેઇન રૉટ

તમે સતત રીલ્સ જોતા હો તો એને શું કહેવાય, ખબર છે?

આપણામાંથી ઘણા લોકો કોઈ જ કારણ વગર, સમજ્યા-વિચાર્યા વિના ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયા કરતા હોય છે, વ્યર્થ મીમ્સ જોયા કરતા હોય છે, સ્ક્રીન પર સતત આંગળીથી રીલ્સ ધકેલ્યા જ કરતા હોય છે.

09 December, 2024 01:39 IST | Washington | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાષ્ટ્રપતિભવનમાં તસવીર લઈ રહેલા લોકો.

લોકોએ રાષ્ટ્રપતિભવનમાં જોરદાર લૂંટફાટ મચાવી

સિરિયામાં રાષ્ટ્રપતિ દેશમાંથી ભાગી ગયા બાદ વિદ્રોહીઓએ જમાવ્યો કબજો

09 December, 2024 12:52 IST | Syria | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

માનવ તસ્કરીને રોકવા અને માનવ અધિકારો માટે કામ કરે છે ભારતીય મૂળના હેરોલ્ડ ડિસોઝા

10 ડિસેમ્બર, 2024 ના રોજ સંપૂર્ણ જગતમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. માનવ અધિકાર માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત વકીલ અને યુનાઈટેડ નેશન્સ યુથ ફોર હ્યુમન રાઈટ્સ માટેના એમ્બેસેડર હેરોલ્ડ ડિસોઝાએ 8 ડિસેમ્બર, 2024ના રોજ કોલંબસ, ઓહિયોમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.
10 December, 2024 07:19 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

વિરોધ-પ્રદર્શનની ફાઇલ તસવીર

બંગલાદેશના દૂતાવાસ સામે આજે વિરોધ-પ્રદર્શન

બંગલાદેશમાં સત્તાપરિવર્તન થયા બાદ હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને હવે ઇસ્કૉનના સંતોની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે

02 December, 2024 09:35 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો અમદાવાદમાં વિરોધ કરી રહેલા ઇસ્કૉનના સંતો

બંગલાદેશમાં પકડવામાં આવેલા હિન્દુ સાધુની જામીનઅરજી પર આવતી કાલે સુનાવણી થશે

બંગલાદેશ સંમિલિતા સનાતની જાગરણ જોતેના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ ઢાકા ઍરપોર્ટ પરથી ગયા સોમવારે થઈ હતી. ચટ્ટોગ્રામ કોર્ટે તેમના જામીન નકારી દીધા હતા

02 December, 2024 09:33 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
કૅશ પટેલ અને ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પના ખાસ વકીલ કૅશ પટેલને FBIના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા

કશ્યપ ‘કૅશ’ પટેલ અમેરિકન સરકારમાં ડીપ સ્ટેટને તોડવાના હતા હિમાયતી, પટેલ પરિવાર યુગાન્ડાથી ૧૯૭૦માં અમેરિકા પહોંચ્યો હતો

02 December, 2024 09:10 IST | Washington | Gujarati Mid-day Correspondent

જુઓ: ટ્રમ્પે કેનાલ ફી પર પનામાને ચેતવણી આપી, યુએસ કાર્યવાહી કરશેની ધમકી

જુઓ: ટ્રમ્પે કેનાલ ફી પર પનામાને ચેતવણી આપી, યુએસ કાર્યવાહી કરશેની ધમકી

ચુંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા કેનાલ પર વધુ પડતી ફી વસૂલવાનો આરોપ લગાવીને પનામા કેનાલ પર નિયંત્રણ પાછું લેવાનું વચન આપ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો પનામા નૈતિક અને કાનૂની ધોરણોને અનુસરશે નહીં, તો યુએસ "ઝડપી અને પ્રશ્ન વિના" કેનાલ પરત કરવાની માંગ કરશે. ટ્રુથ સોશિયલ પર આવી જ પોસ્ટને પગલે ટ્રમ્પે અમેરિકાફેસ્ટ ઇવેન્ટમાં આ નિવેદનો આપ્યા હતા. પનામાના પ્રમુખ જોસ મુલિનોએ કહ્યું કે કેનાલ પર પનામાની સાર્વભૌમત્વ બિન-વાટાઘાટ કરી શકાય તેવી નથી. યુએસએ 1999 સુધી નહેરનું નિર્માણ અને સંચાલન કર્યું, જ્યારે 1977માં થયેલા કરારો હેઠળ તેને સંપૂર્ણ રીતે પનામાને સોંપવામાં આવી હતી. ટ્રમ્પે ચીન જેવા દેશોના હાથમાં નહેર જવા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તે અસ્પષ્ટ છે કે તે કેવી રીતે નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરશે.

23 December, 2024 03:19 IST | New York

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK