Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Varun Chakaravarthy

લેખ

ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક રન કરીને આઉટ થઈ ગયા બાદ ખૂબ જ નિરાશ થયો હતો.

ચેપૉક સ્ટેડિયમમાં પોતાનો લોએસ્ટ સ્કોર કરીને સળંગ પાંચમી મૅચ હારી ગયું ચેન્નઈ

કૅપ્ટન ધોનીની વાપસી છતાં ચેપૉકમાં પહેલી વાર સળંગ ત્રણ મૅચ હાર્યું ચેન્નઈ, શરૂઆતમાં સરળ કૅચ છોડ્યા બાદ કલકત્તાએ કમબૅક કરીને ૨૦ રનમાં ચેન્નઈની ૭ વિકેટ ખેરવી નાખી

13 April, 2025 07:34 IST | Chennai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી

IPL વચ્ચે વરુણે આર્કિટેક્ટ તરીકે સાઇટ-વિઝિટ કરી

વરુણે પૂર્ણ સમય ક્રિકેટમાં જોડાવા અને IPLમાં પ્રવેશ કરતાં પહેલાં બે વર્ષ સુધી આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હતું

08 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા

T20માં હાર્દિક પંડ્યા જ નંબર વન ઑલરાઉન્ડર, વરુણ ચક્રવર્તીની પડતી

ચોથા સ્થાને તિલક વર્મા અને પાંચમા નબરે સૂર્યકુમાર યાદવ છે. બોલિંગમાં ભારતનો મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ધકેલાયો હતો

04 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો કૅપ્ટન કમિન્સ.

કલકત્તા કે હૈદરાબાદ, કોની સ્ટ્રગલનો આજે આવશે અંત?

ગઈ સીઝનની બન્ને ફાઇનલિસ્ટ ટીમને છેલ્લી બન્ને મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે

03 April, 2025 08:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK