Ajit Pawar Death in Baramati Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું આજે સવારે પ્લેન ક્રેશમાં નિધન થયું છે, ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે.. ખાનગી પ્લેનમાં મુસાફરી કરનારને વીમો મળે છે?
28 January, 2026 03:37 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentADVERTISEMENT