ADVERTISEMENT
Attack on Marathi Family in Kalyan: ઘટનાની સખત નિંદા કરી અને જો રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો પગલાં લેવાની ચેતવણી આપી છે. મહારાષ્ટ્ર સરકારના એક કર્મચારીએ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણમાં મરાઠી ભાષી પરિવાર પર હુમલો કર્યો
Read More
Read More
Read More
Read More
Read More
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ભૂશિરાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
Updated on : 19 December, 2024 04:20 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
નીતા અંબાણી હોય કે રેખા, કિરણ ખેર હોય કે અદિતી રાવ હૈદરી...આ તમામ માનુનીઓની પસંદ છે ગુજરાતી સાડી. જોઈએ કેટલા પ્રકારની હોય છે ગુજરાતી સાડીઓ, જે વધારે છે માનુનીઓની શોભા.
Updated on : 27 February, 2019 04:06 PM ISTRead More
Read More
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
મુંબઈમાં અનેક જૈન દેરાસરો આવેલા છે. દરેક દેરાસરની પોતાની આગવી વિશિષ્ટતા છે. જે તે દેરાસરની કલાત્મક કોતરણી, તેનું બાંધકામ, ભગવાનની કલાત્મક અને આકર્ષક મૂર્તિઓ ભક્તોને પ્રેરે છે. માત્ર જૈનો જ નહીં પરંતુ સૌ કોઇની આસ્થાનું કેન્દ્ર બની જાય એવા જ એક વિલે-પાર્લેના ચંદ્રપ્રભસ્વામી દેરાસરની રોચક વાતો તમારી સાથે શૅર કરવી છે. વિલે-પાર્લેમાં આવેલું ચંદ્રપ્રભસ્વામી દેરાસર એ મુંબઈમાં નવગ્રહ આધારિત મૂર્તિઓ સાથેનું પ્રથમ દેરાસર કહેવાય છે. જે પ્રાચીન પાષાણમાંથી નિર્માણ કરવામાં આવ્યું છે. કઈ રીતે આ દેરાસરના નિર્માણ અને વિકાસમાં નાણાવટી પરિવારનો સહયોગ રહ્યો છે તેની પણ વાતો આજે આપણે માણીશું.
Updated on : 31 October, 2023 09:55 AM ISTRead More
Read More
આજે કેટરિનાનો જન્મદિવસ હતો આ સુંદરી તો એવરગ્રીન છે. જોઇએ તેની કેટલીક ગ્લેમરસ અને સેક્સી તસવીરો.
Updated on : 16 July, 2020 10:05 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર માળખાને 50 વર્ષ પૂર્ણ થતં વર્ષ 2024ને `કાર્યકર સુવર્ણ વર્ષ` તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના અવસરે વિવિધ સાંસ્કતિ પ્રસ્તિતુ કરીને કાર્યકરોની સેવા, સમર્પણ, નિષ્ઠા, નિયમધર્મ દ્રઢતા, સંપ, સુહ્રદયભાવ, એકતા, જીવનસાધના અને ગૌરવને પામવાના અવસરને માણવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તસવીરોમાં જુઓ મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર દાદરમાં થયેલી આ ઉજવણીની ઝલક.
Updated on : 13 October, 2024 03:40 PM ISTRead More
Read More
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં ‘વન્ડર વુમન’ છે મિતાલી ઠાકોર. મુંબઈ જેવા મહાનગરમાં વસીને પણ અંતરિયાળ ગામડાનાં લોકોનાં મન સુધી પહોંચનાર મિતાલીબહેનની પ્રેરણાદાયક વાતો આજે આપણે કરવાના છીએ. જેઓએ `અન્વયા` નામની સંસ્થા શરૂ કરીને ભિવંડીનાં અનેક ગામડાઓ માટે ટીમવર્ક સાથે શિક્ષણ, બેરોજગારી અને પાયકીય સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કામ કર્યું છે. તો, આવો આજે તેઓની આ સફર અને કાર્યો વિષે માહિતગાર થઈએ.
Updated on : 04 December, 2024 10:00 AM ISTRead More
Read More
Read More
Read More
Read More
Happy Birthday Karisma Kapoor ગ્લેમરસ, બિન્દાસ, સુંદર અને અદાકારી. કરિશ્મા કપૂરે 90ના દાયકામાં બોલીવુડ પર રાજ કર્યો અને ઘણી ધમાકેદાર ફિલ્મો કરી. પૃથ્વીરાજ કપૂરના વારસાની પરંપરા તોડીને બૉલીવુડમાં પગલુ રાખનારી આ અભિનેત્રીના જન્મદિવસ પર જોઈએ એમની 10 સર્વશ્રેષ્ઠ ફિલ્મો.
Updated on : 25 June, 2019 04:40 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
ADVERTISEMENT
ADVERTISEMENT