Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

પ્રતીકાત્મક તસવીર

કોસ્ટલ રોડ પરના CCTV કૅમેરા નકામા નીવડી રહ્યા છે સ્પીડ-બહાદુરો સામે

દિવસે ૧૨૦થી વધારે અને રાત્રે ૧૦૦થી વધારે સ્પીડમાં કાર જતી હોય તો એની નંબરપ્લેટ કૅપ્ચર નથી થતી

Updated on : 22 September, 2026 07:45 IST

વધુ વાંચો

૭૦૦ જૈન શ્રાવકો-શ્રાવિકાઓએ પોતાના હાથે પશુ-પક્ષીઓને અન્ન-પાણી ખવડાવીને જીવદયા-સ્વામીવાત્સલ્યનો લાભ લીધો હતો

જૈન સમાજમાં પ્રથમ વખત યોજાયું અનોખું પશુ-પક્ષી સ્વામીવાત્સલ્ય

વાશીના સંઘમાં શનિવારે થયેલા આ આયોજનમાં પશુ-પક્ષીઓને ભગવાનનાં દર્શન કરાવ્યા પછી મહાસતીજી અને મહારાજસાહેબે સંભળાવ્યું એમને માંગલિક, ત્યાર બાદ ૭૦૦ લોકોએ પોતાના હાથે પચાસથી વધુ પશુ-પક્ષીઓને જમાડ્યાં

Updated on : 22 September, 2026 07:41 IST

વધુ વાંચો

૨૮ માર્ચની ઘટના વખતે શનય ગજ્જર અને તેની કાર.

૨૮ માર્ચની ઘટનામાંથી કંઈક શીખ્યો હોત તો શનય ગજ્જર?

બ્રીચ કૅન્ડી પર રૅશ ડ્રાઇવિંગ કરવા બદલ ગામદેવી પોલીસ-સ્ટેશનમાં તેની સામે FIR નોંધાયો હતોઃ એ વખતે તે એ જ કાર ચલાવી રહ્યો હતો જે રવિવારે સવારે કોસ્ટલ રોડ પરથી ખાબકીને નીચે પડી

Updated on : 22 September, 2026 07:34 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

શાંતિવાર્તાની વાર્તાઓમાં ક્રૂડ નરમ પડતાં બજાર ૫૬૪ પૉઇન્ટ હરખાયું

NSEનો મહાકાય IPO સફળતાપૂર્વક પાર થયો, ગ્રેમાર્કેટમાં ૩૧૦ થયેલું પ્રીમિયમ ગગડી ૩૦ થઈ હાલ ૪૯ના લેવલે

Updated on : 22 September, 2026 07:04 IST

વધુ વાંચો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ઍરપોર્ટ પર શ્રેયસ ઐયરને યુવતીએ કર્યું પ્રપોઝ, વૈભવ સૂર્યવંશી પણ ચોંકી ગયો

ત્યારબાદ તે મહિલા ચાહકે ઉમેર્યું, "આ વખતે, શ્રેયસ, મારે તારી સાથે ફોટો પડાવવો છે, રાહુલ સાથે નહીં." આ વાત પર વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા પણ કૅમેરામાં કેદ થઈ ગઈ; તે હસ્યો અને એક ક્ષણ માટે થોડો શરમાઈ ગયો હોય તેવું લાગ્યું.

Updated on : 21 September, 2026 09:51 IST

વધુ વાંચો

રાજ ઠાકરે (ફાઈલ તસવીર)

રાજ ઠાકરેના ફોટો સામે, માથા પર મૂકાવી ચપ્પલ, ઉઠ-બેસ કરાવી, MNS કાર્યકર્તાએ...

મહારાષ્ટ્રના પુણેમાં, મનસે વડા રાજ ઠાકરે વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા એક પ્રભાવશાળી વ્યક્તિ પર કાળા રંગનો વેણી લગાવવામાં આવ્યો હતો. મહેશ મોટે એક લોકપ્રિય મરાઠી સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક અને રીલ સ્ટાર હોવાનું કહેવાય છે.

Updated on : 21 September, 2026 08:26 IST

વધુ વાંચો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

ગણેશોત્સવ 2026: દહિસરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવા બદલ યુવકની ધરપકડ

૨૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે દહિસર પૂર્વમાં `અમર સેવા મંડળ` દ્વારા સંચાલિત `ઓવરીપાડા ચા રાજા` ગણપતિ પંડાલ પર કથિત રીતે પથ્થર ફેંકવામાં આવ્યો હતો. મંડળના સભ્યોએ દહિસર પોલીસને આ ઘટનાની જાણ કરી અને કાર્યવાહીની માગ કરી હતી.

Updated on : 21 September, 2026 08:01 IST

વધુ વાંચો

અસદુદ્દીન ઓવૈસી

“પત્નીને દિવસમાં ત્રણ વખત ‘I Love You’ કહો”: ઓવૈસીએ રૅલીને સંબોધતા શું કહ્યું?

તેમણે લોકોને કહ્યું કે જો તેઓ AIMIMને પ્રેમ કરતા હોય, તો તેમણે તે ખુલ્લેઆમ વ્યક્ત કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં "આઈ લવ મોહમ્મદ" નારાને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા; આ મુદ્દે બરેલીમાં હિંસા પણ ફાટી નીકળી હતી.

Updated on : 21 September, 2026 06:52 IST

વધુ વાંચો

વિદ્યા બાલન (ફાઈલ તસવીર)

રજનીકાંતની `જેલર 2`થી વિદ્યા બાલનનો પહેલો વીડિયો રિલીઝ, ભજવશે `કાંતા`નું પાત્ર

સુપરસ્ટાર રજનીકાંતની આગામી એક્શન થ્રિલર ફિલ્મ "જેલર 2" માંથી વિદ્યા બાલનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. તે કાંતાની શક્તિશાળી ભૂમિકા ભજવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યા આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીની પુત્રીની ભૂમિકા ભજવશે.

Updated on : 21 September, 2026 06:42 IST

વધુ વાંચો

ઑલ્ઝાઇમર્સ

યાદશક્તિ ઘટતાં વ્યક્તિ એકલી પડી જાય છે કે પછી એકલતાને કારણે ઑલ્ઝાઇમર્સ થાય છે?

૭૦ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ પર ઑલ્ઝાઇમર્સ  થવાનું રિસ્ક ઘણું વધુ છે એ વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે અને બાકીનાં કારણોની શોધ ચાલુ છે આજે વર્લ્ડ ઑલ્ઝાઇમર્સ દિવસ નિમિત્તે એકલતા અને આ રોગ વચ્ચેનો સંબંધ ખરેખર કેટલો મહત્ત્વનો છે એ સમજવાની કોશિશ કરીએ

Updated on : 21 September, 2026 06:41 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK