ઇ-પેપર
વેબસ્ટોરીઝ
ન્યુ ઝીલૅન્ડનો અનુભવી બૅટર કેન વિલિયમસન અને અફઘાનિસ્તાનનો અનુભવી ઑલરાઉન્ડર મોહમ્મદ નબી પણ આ જ ફ્રૅન્ચાઇઝીના પ્લેયર છે.
બંગલાદેશ ક્રિકેટ બોર્ડે એની ગઈ કાલની બોર્ડ મીટિંગ રદ કરી દીધી હતી. બોર્ડના અધિકારીઓ સહિત કેટલાક પ્લેયર્સ પણ તમીમ ઇકબાલને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા.
ઘણા લાંબા સમયથી ટીમમાંથી બહાર હોવા છતાં શફાલી વર્મા, સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકર કૉન્ટ્રૅક્ટમાં જળવાઈ રહી
રાજસ્થાનના આ બોલરે ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૬ રન આપી દીધા હતા જે IPL ઇતિહાસની અને તેની પોતાની T20 કરીઅરની પણ સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી.
બૉમ્બે જિમખાનાએ મયૂર બરાડેની ૭૨ રનની શાનદાર ઇનિંગ્સના લીધે ૧૮.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો.
ચાર વાર ૨૫૦ પ્લસનો સ્કોર કરનાર હૈદરાબાદને આ ટુર્નામેન્ટમાં ૩૦૦ પ્લસ રન કરનારી પહેલી ટીમ તરીકે મુખ્ય દાવેદાર માનવામાં આવે છે.
રવિવારે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રાજસ્થાન રૉયલ્સ (RR) સામે શાનદાર ૧૦૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને પોતાની જાતને સાબિત કરી બતાવી હતી.
ક્રીઝ પર હાજર સ્ટાર બૅટર મહેન્દ્ર સિંહ ધોનીને વિનિંગ શૉટ ન મારવા દેવાને લઈને કેટલાક ક્રિકેટ-ફૅન્સે સોશ્યલ મીડિયા પર તેના માટે અપશબ્દો કહ્યા હતા
ADVERTISEMENT