India vs England 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ૧૫૦થી વધુ ટેસ્ટ વિકેટ સાથે ભારતીય ઝડપી બોલરોના એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ચાલો જાણીએ જસપ્રીત બુમરાહ પહેલા એલિટ લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ છે…
(તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)
05 February, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent