Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચણા અને તુવેરની દાળમાંથી બનાવેલો રસો દરેક આઇટમને નવો ટેસ્ટ આપે છે

સુરતના જય જલારામમાં મળતી તમામ વરાઇટીમાં દાળમાંથી બનાવવામાં આવેલો રસો નાખવામાં આવે છે, જે ખરા અર્થમાં ગેમ ચેન્જર પણ બને છે

16 November, 2024 10:14 IST | Surat | Sanjay Goradia

વિન્ટરની વાનગીઓ! ટેસ્ટ ભી, હેલ્થ ભી

‌કહેવાય છે કે શિયાળો તો ઇમ્યુનિટી વધારવાની અને ઘડવાની ઋતુ છે. મુંબઈમાં પણ હવે હળવી-ફૂલગુલાબી ઠંડી શરૂ થઈ રહી છે ત્યારે શરીરને હળવો ગરમાટો આપે અને સ્વાસ્થ્યને મજબૂત બનાવે એવી રેસિપીઝ શૅર કરી છે શેફ નેહા ઠક્કરે

15 November, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કાચા ખોરાકની ભૂલભુલૈયામાં ન ફસાઈ જતા

કાચા ખોરાકને ધુત્કારતાં પહેલાં આવો જાણી લઈએ કેવી વ્યક્તિઓ માટે આ ડાયટ પર્ફેક્ટ છે

11 November, 2024 08:28 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

મુલુંડના બાલ્ટી ઢોસા ટ્રાય કર્યા છે?

એન્જિનિયરિંગ છોડીને ફૂડ-બિઝનેસમાં ઝંપલાવનારા મેહુલ પંચાલના બાલ્ટી ઢોસા, લેઝ ઢોસા પૉપ્યુલર છે એટલું જ નહીં, તેમનાં પનીની અને વેજ ચીઝ બ્લાસ્ટ ખાવા લોકો ખાસ મુલુંડ આવે છે

09 November, 2024 09:53 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

સરવણા ભવન

દુબઈની સરવણા ભવન અને એનું ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ

દુનિયાઆખીમાં પોતાની બ્રાન્ચ ધરાવતી સાઉથની સરવણા ભવનનું સાઉથ ઇન્ડિયન ફૂડ તમે ચેન્નઈમાં ખાઓ કે પછી દુબઈમાં, તમને ટકાભાર પણ સ્વાદમાં ફરક નહીં લાગે

09 November, 2024 09:52 IST | Mumbai | Sanjay Goradia
પ્રતીકાત્મક તસવીર

છઠપૂજામાં જ નહીં, ડેઇલી યુઝ કરવા જેવાં છે ડાભ લીંબુ

ગામોમાં ચકોતરા અને શહેરોમાં પોમેલો કે ગ્રેપ ફ્રૂટ તરીકે જાણીતું આ લીંબુ સિટ્રસ ફૅમિલીનું જ ફળ છે.

07 November, 2024 08:25 IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર

કૉફીમાં તજ ઉમેરવાથી ફ્લેવર જ નહીં, ફાયદા પણ વધી જાય

જો વેઇટલૉસ કરવાની જહેમત ચાલી રહી હોય તો તમારી ડેઇલી કૉફીમાં ચુટકીભર સિનૅમન ઉમેરવાના ફાયદા ઘણા છે. તજથી બ્લડ-શુગર અને કૉલેસ્ટરોલ રેગ્યુલેટ કરવામાં પણ ફાયદો થાય છે

06 November, 2024 03:23 IST | Mumbai | Heena Patel


ફોટો ગેલેરી

જ્યાફતઃ `Food-Case Cafe` નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે ટિફિન સર્વિસનો વિકલ્પ

વિવિધ સંસ્કૃતિથી ભરપૂર શહેર અમદાવાદ અને તેનો સૌથી ચહેલપહેલવાળો અને વ્યસ્ત વિસ્તાર એટલે નવરંગપુરા. અહીંના હાર્ટ ઓફ ધ સિટી જેવા આ વિસ્તારમાં અનેક મોટી હોસ્પિટલ્સ, કૉલેજીસ, બિઝનેસ અને કોર્પોરેટ બિલ્ડિંગ્સ ફેલાયેલા છે, જેને કારણે આ વિસ્તાર આજકાલ યુવાનો અને બહારગામથી આવેલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. આ ક્ષેત્રને ધ્યાનમાં રાખી 26 વર્ષના રાજન પટેલ દ્વારા એક અનોખું ડાઇનિંગ અને ટેક અવે કેફે, `Food-Case Cafe` શરૂ કરાયું છે. આ કેફે કૉમર્સ સર્કલ થી સરદાર પટેલ સ્ટેડિયમ રોડ તરફ જવાના રસ્તે, મેટ્રો પિલ્લર નંબર 194, નવરંગપુરા, અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી પ્રખ્યાત અને જાણીતી જગ્યા બની છે. ફૂડ કેસ ખાસ કરીને કેફે કમ કલાઉડ કિચન છે જે વિદ્યાર્થી અને યુવાનો માટે પૉકેટ-ફ્રેન્ડલી ભાવમાં ભોજન પ્રદાન કરે છે અને ઘર જેવી લાગણી સાથે આરામદાયક અનુભવ પીરસે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)  
15 November, 2024 03:05 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

બારમાસી મુખવાસ

દિવાળીમાં આ વર્ષે મહેમાનો સામે મૂકજો મુખવાસનું આ મેનુ-કાર્ડ

યસ, સિમ્પલ બજારમાંથી મળતા મુખવાસને બદલે ઘરે જ કેટલાક નવા અખતરાઓ સાથે સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને આપે એવી શેફ નેહા ઠક્કરની મજેદાર મુખવાસ બનાવવાની રેસિપી ટ્રાય કરી જુઓ

18 October, 2024 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સ્કિન ઑઇલી છે તો ડાયટમાંથી કરજો આ ફૂડની બાદબાકી

ઑઇલી સ્કિનને કારણે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે તેથી ફેસ પર ઑઇલને દૂર કરવા માટે ઑઇલ કન્ટ્રોલ પ્રોડક્ટ્સથી લઈને હોમમેડ માસ્ક સુધીના નુસખાઓ અપનાવતા હોય છે અને શક્ય હોય એટલા પ્રયાસો કરે છે

17 October, 2024 12:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમારું ફૂડ પ્યૉર છેને?

કદાચ જવાબ તમને પણ નહીં ખબર હોય. આજે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનો વધતો પ્રકોપ અનેક જીવલેણ બીમારી તરફ આપણને ધકેલી રહ્યો છે. આજે વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે જાણીએ કે કયા પ્રકારના ખોરાકમાં કેવી ભેળસેળ થતી હોય છે અને એને ચકાસવી કઈ રીતે

16 October, 2024 02:50 IST | Mumbai | Laxmi Vanita

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર અને તહેવારની ઉજવણી માટે સ્વાદિષ્ટ કંઈક રાંધવું જ યોગ્ય છે. શૅફ હરપાલ સિંહ સોખીએ mid-day.com સાથેના ઇદ સ્પેશિયલ એપિસોડમાં, શેર ખુરમાની સ્વાદિષ્ટ રેસીપી શેર કરી અને તેમની સફર, શૅફ બનવાના નિર્ણય, નમક શામકની શોધ અને ભારતી સિંહ સાથેના તેમના નવા શો વિશે વાત કરી. હરપાલે શેર કર્યું કે અર્જુન બિજલાની અને અલી ગોની તેના નવા શોના તેઓ આગળના બેન્ચર છે. વધુ મસાલેદાર ગપશપ જાણવા માટે આખો વીડિયો જુઓ

17 June, 2024 04:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK