Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tilak Varma

લેખ

શૉર્ટ થર્ડ મૅનની પોઝિશન પર અથડાયા દિલ્હી કૅપિટલ્સના આશુતોષ શર્મા અને મુકેશ કુમાર

દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલને ૧૨ રનની હાર બાદ ૧૨ લાખ રૂપિયાનો ફાઇન પણ થયો

મુંબઈના તિલક વર્માનો કૅચ પકડવાના ચક્કરમાં શૉર્ટ થર્ડ મૅનની પોઝિશન પર અથડાયા દિલ્હી કૅપિટલ્સના આશુતોષ શર્મા અને મુકેશ કુમાર. IPL 2025માં સળંગ ચાર મૅચ જીત્યા બાદ દિલ્હી કૅપિટલ્સને રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.

15 April, 2025 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ણ શર્મા અને રોબો-ડૉગ

મુંબઈની પલટને દિલ્હીના વિજયરથ પર જોરદાર બ્રેક લગાડી

મુંબઈએ પાંચ વિકેટ ગુમાવીને ફટકાર્યા ૨૦૫ રન, દિલ્હી ૧૯૩ રનમાં આૅલઆઉટ. IPLમાં જોરદાર કમબૅક કરનાર કરુણ નાયરે ૮૯ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સની જીતની આશા જીવંત રાખી, પણ ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક રનઆઉટ કરીને મુંબઈએ બાજી મારી.

15 April, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા

IPL ઇતિહાસમાં રિટાયર્ડ આઉટ થનારો મુંબઈ ઇન્ડિયન્સનો પહેલો પ્લેયર બન્યો તિલક વર્મા

નવમી ઓવરમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલો તિલક વર્મા ૨૩ બૉલમાં બે ચોગ્ગાની મદદથી પચીસ રન જ ફટકારી શક્યો હતો.

07 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને કરી ૭૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ.

ચોથી સીઝનમાં પહેલી બન્ને મૅચ હાર્યું છે મુંબઈ

કૅપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી થઈ હોવા છતાં જીતનું ખાતું ન ખોલાવી શક્યું મુંબઈ

30 March, 2025 10:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં

અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં વર્લ્ડ ચૅમ્પિયન્સને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

T20 વર્લ્ડ કપ 2024 ચૅમ્પિયન ભારતીય ટીમના ક્રિકેટર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સન્માનિત કર્યા હતા. સેરેમનીમાં ત્રણેયને સેલિબ્રિટીઝ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં આ સન્માન આપતાં પહેલાં નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે સ્પેશ્યલ પૂજા-આરતી પણ કરી હતી. ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં. કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, તિલક વર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ સંગીત સેરેમનીમાં હાજર હતા. જસપ્રીત બુમરાહ ટ્રાવેલિંગને કારણે આ સેરેમનીમાં જોડાઈ શક્યો નહોતો.

07 July, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેએલ રાહુલ, એડન માર્કરામ (તસવીરો : એએફપી)

India vs South Africa 2nd ODI : આજની મેચમાં કેએલ રાહુલની ટીમ કરશે કમાલ?

કેએલ રાહુલની સુકાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકામાં બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવા તૈયાર છે. ત્યારે આજની મેચ પહેલા તમારે માત્ર આટલું જાણી લેવાની જરુર છે. (તસવીરો : એએફપી, ફાઇલ તસવીરો)

19 December, 2023 12:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK