ગુજરાતી સ્ટૅન્ડ-અપ કૉમેડીની દુનિયાની શરૂઆત કરનારા અમુક ખાસ લોકોમાંનું એક નામ એટલે ચિરાયુ મિસ્ત્રી. દેશ અને દુનિયાના અલગ-અલગ ખૂણે જઈ-જઈને ગુજરાતી કૉમેડીના ૬૦૦થી ઉપર શોઝ કર્યા છે એટલું જ નહીં, તેઓ લેખક પણ છે.
Fuel Leakage in Flight: રાજસ્થાનની રાજધાની જયપુર આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ગઈકાલે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ, જ્યારે મુંબઈ જતી ઍર ઈન્ડિયાની ફ્લાઇટમાં ગંભીર ફ્યુલ લીકેજ થયું. રાહતની વાત એ છે કે ટેકઓફ પહેલા જ સમસ્યા શોધી કાઢવામાં આવી હતી.
PM મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરીને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ કૉન્ફરન્સ તેમ જ ત્યાર બાદના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે રોકાણ આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK