Who was Pinky Mali: મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના જૌનપુરની પિંકી માલીનું પણ મૃત્યુ થયું હતું. બારામતી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની સાથે પાંચ લોકોના મોત થયા હતા.
28 January, 2026 04:12 IST | Baramati | Gujarati Mid-day Online Correspondent
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, "અજિત પવાર (Ajit Pawar) અમારા મજબૂત અને દયાળુ મિત્ર હતા. રાજ્ય માટે આ મુશ્કેલ દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) અમારી સાથે આ અકસ્માત અંગે ચર્ચા કરી છે."
28 January, 2026 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Ajit Pawar Died in Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુથી રાજ્ય શોકમાં ડૂબી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યવ્યાપી રજા અને ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે.
28 January, 2026 03:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Ajit Pawar Death in Baramati Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન; રાજ્યમાં આજથી ત્રણ દિવસનો શોક; જાણી લો શું છે ડેપ્યુટી સીએમની અંતિમ વિદાયના મહારાષ્ટ્રમાં પ્રોટોકોલ
28 January, 2026 02:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent