Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અંતે સમજાય છે કે સુખ અજ્ઞાનતામાં જ હતું

અંતે સમજાય છે કે સુખ અજ્ઞાનતામાં જ હતું

Published : 02 November, 2026 04:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૃતિકે સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં જીવન, સમજદારી અને આધ્યાત્મિકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા

હૃતિક રોશન

હૃતિક રોશન


હૃતિક રોશને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક એવી પોસ્ટ શૅર કરી હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટમાં તેણે જીવન, સમજદારી અને આધ્યાત્મિકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હૃતિકની પોસ્ટમાં લખેલી એક વાતે સૌને વિચારતા કરી દીધા હતા. હૃતિકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમે તમારા જીવનનો મોટો ભાગ સમજદારી અને સ્પષ્ટતાની શોધમાં વિતાવી દો છો અને અંતે સમજાય છે કે અજ્ઞાનતામાં જ સુખ હતું. ખરેખર, આ તો મૂર્ખાઓની દુનિયા છે અને કદાચ આ દુનિયા ખરેખર તેમની જ છે. કદાચ સમજદારી કે આધ્યાત્મિકતાનું અંતિમ ચરણ એટલે સભાનપણે એક ડગલું પાછળ હટી જવું. ફરી એક વાર મૂર્ખ બની જવું. ગુડ મોર્નિંગ.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK