Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રોહન મીરચંદાની

Epigamiaના કૉ-ફાઉન્ડર Rohan Mirchandaniનું 42 વર્ષની વયે નિધન, હાર્ટ અટેકથી મોત

Rohan Mirchandani Passes Away: રોહન મીરચંદાનીએ વર્ષ 2013માાં પોતાના બે સાથીદારો સાથે મળીને ડ્રમ્સ ફૂડ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી. ગ્રીક યોગર્ટ બ્રાન્ડ એપિગામિયા આની જ સબ્સિડિયરી છે.

22 December, 2024 05:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મલ્લિકાર્જુન ખરગે (ફાઇલ તસવીર)

આ લોકતંત્ર પર સીધો હુમલો... ચૂંટણી નિયમના ફેરફાર મામલે ખરગેનો સરકાર પર પ્રહાર

ખરગેએ આરોપ મૂક્યો છે કે પહેલા સરકારે પસંદગી સમિતિમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને ખસેડી દીધા, જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરતી હતી. હવે સરકાર હાઈકૉર્ટના આદેશ છતાં ચૂંટણીની માહિતી જનતાથી છુપાવવામાં લાગી છે.

22 December, 2024 05:00 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ, માયાવતી

અમિત શાહ સામે હવે માયાવતી પણ મેદાનમાં

સંસદમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર બદલ કરેલી ટિપ્પણીને કાર‌ણે જ્યાં વિપક્ષ દ્વારા રોજેરોજ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે હવે એમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પણ ઝુકાવ્યું છે.

22 December, 2024 10:27 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જેસલમેરમાં આયોજિત GST કાઉન્સિલની મીટિંગમાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અને તેમના ડેપ્યુટી મિનિસ્ટર પંકજ ચૌધરી

GST કાઉન્સિલની મીટિંગમાંથી આમઆદમી માટે આવ્યા બૅડ ન્યુઝ

હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય વધુ સ્પષ્ટતાની જરૂર હોવાનું કહીને મોકૂફ રાખવામાં આવ્યો : રિયલ એસ્ટેટમાં FSIના પ્રીમિયમ પર ૧૮ ટકા GST નાખવાનો મુદ્દો મીટિંગમાં ચર્ચાયો જ નહીં

22 December, 2024 09:51 IST | Jaisalmer | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Punjab: મોહાલીમાં ચાર માળની બિલ્ડિંગ ધસી પડી, અનેકનાં દબાયાંની શંકા

Mohali Building Collapsed : મોહાલીના ગામ સોહાનામાં આજે એક ચાર માળની બિલ્ડિંગ એકાએક ધસી પડી, જેને કારણે હાહાકાર મચી ઉઠ્યો.

21 December, 2024 09:22 IST | Punjab | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

મણિપુરના લોકો રાહ જોતાં રહ્યાં, પીએમ મોદીની કુવૈત યાત્રા પર કૉંગ્રેસનો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિસ માટે કુવૈત પ્રવાસે રવાના થઈ ગયા છે. તો કૉંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને પીએમ મોદી કુવૈત ચાલ્યા ગયા.

21 December, 2024 06:27 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જિયાઉર રહમાન બર્ક

સંભલના સમાજવાદી પાર્ટીના સંસદસભ્યની જબરી વીજચોરી : ૧.૯૧ કરોડ રૂપિયાનો દંડ

ઉત્તર પ્રદેશના સંભલમાં સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જિયાઉર રહમાન બર્કને વીજળીચોરી બદલ ૧ કરોડ ૯૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

21 December, 2024 12:32 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ઓમ પ્રકાશ ચૌટાલા

ઓમ પ્રકાશ ચૌટાલાનું અવસાન

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનું ગઈ કાલે અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા.

21 December, 2024 12:21 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK