Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Hrithik Roshan

લેખ

હૃતિક રોશન અને પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલા પ્રિયંકાના પતિ નિક જોનસના શોમાં સાથે જોવા મળ્યાં હતાં

હૃતિક-પ્રિયંકાની જોડી જામી અમેરિકામાં

ચાહકો માની રહ્યા છે કે તેઓ ક્રિશ 4ની મહત્ત્વની ચર્ચા માટે ન્યુ યૉર્કમાં ભેગાં થયાં

14 April, 2025 07:17 IST | New York | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ

હૃતિક-સબાનો અમેરિકન હૉલિડે

હૃતિક રોશન તેનાથી ૧૨ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં છે અને હાલમાં આ જોડી અમેરિકામાં વેકેશન ગાળી રહી છે. આ જોડીના વેકેશનના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

13 April, 2025 07:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશનને

સવા લાખનો VIP પાસ અને બે કલાકની લાઇન

હૃતિક રોશનને બૉલીવુડમાં પચીસ વર્ષ થઈ ગયાં છે ત્યારે સુપરસ્ટાર હાલમાં અમેરિકાનાં અલગ-અલગ શહેરોની ટ્રિપ પર છે અને પોતાના ફૅન્સને મળી રહ્યો છે. જોકે હાલમાં કેટલાક ફૅન્સે તેની ટૂર વિશે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે.

10 April, 2025 07:04 IST | Dallas | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી

ક્રિશ 4માં હૃતિક સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી?

રાકેશ રોશન અને આદિત્ય ચોપડા મળીને આ મેગા બજેટ ફિલ્મનું નિર્માણ કરશે

02 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સૈફ અલી ખાન, કરીના કપૂર અને બીજી તસવીરમાં પરિશ્મા રોશન

ટોટલ ટાઇમપાસ : હસબન્ડ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે કરીના ને અન્ય બૉલીવુડ ન્યૂઝ

કરીના કપૂર ખાને ફૅમિલી સાથે વેકેશન માણ્યું હતું. એનો ફોટો તેણે શૅર કર્યો હતો. એ ઉપરાંત ઝીટીવી પર આવતી સિરિયલ ‘પ્યાર કા પહલા અધ્યાય શિવ શક્તિ’માં મંદિરા કશ્યપના નેગેટિવ રોલમાં જોવા મળતી પરિણીતા બોરઠાકુર એમાંથી એક્ઝિટ લેવાની છે, એવા પણ સમાચાર છે. આ સાથે જ અન્ય મહત્વના સમાચાર વાંચો અહીં

18 June, 2024 02:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટોટલ ટાઇમપાસ

ટોટલ ટાઇમપાસ : બૉલીવુડ જગતના મહત્વના સમાચાર વાંચો એક જ ક્લિકમાં

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ-ડેટ ફૅન્સ દ્વારા જાતે શોધી કાઢવામાં આવી છે. તેમ જ વિજય દેવરાકોન્ડાને અમેરિકામાં તેના ફૅન્સ ઘેરી વળ્યા હતા. આ સાથે જ અન્ય મહત્વના મનોરંજન જગતના સમાચાર વાંચો અહીં

11 June, 2024 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૃપૂર અને શ્રદ્ધા કપૂર

ટોટલ ટાઇમપાસ: જાણો બૉલીવુડ જગતના મહત્વના તમામ સમાચાર એક જ ક્લિકમાં

દિશા પાટણી હાલમાં ફ્રાન્સમાં છે. તેણે સોશ્યલ મીડિયા પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કારોના કાફલામાં વધુ એક શાનદાર કાર લેક્સસ  LMનો સમાવેશ થયો છે આવા જ કેટલાક મહત્વના ન્યૂઝ વાંચો અહીં

04 June, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: યોગેન શાહ

એડ શીરને મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સ સાથે માણી પાર્ટી, જાણો કોણ છે સિંગરના દિવાના

બ્રિટિશ સિંગર એડ શીરન જ્યારથી મુંબઈમાં ઉતર્યો છે ત્યારથી તે બી-ટાઉનની અનેક સેલિબ્રિટીઓને મળી રહ્યો છે. શુક્રવારે રાત્રે સિંગર આર્યન ખાન, રિતિક રોશન અને અન્ય લોકો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. 

16 March, 2024 05:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

‘કહો ના પ્યાર હૈ’ની રી-રિલીઝ અને ફ્રેન્ચાઇઝનો ભાગ બનવા અંગે અમીષા પટેલે કહ્યું..

‘કહો ના પ્યાર હૈ’ની રી-રિલીઝ અને ફ્રેન્ચાઇઝનો ભાગ બનવા અંગે અમીષા પટેલે કહ્યું..

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલે ‘કહો ના પ્યાર હૈ’ની રી-રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો અને `ગદર` અને `ભૂલ ભુલૈયા` જેવી સફળ ફ્રેન્ચાઇઝીનો ભાગ હોવાનો ગર્વ વ્યક્ત કર્યો. અભિનેત્રીએ કહ્યું કે, નિર્માતાઓ આ ફિલ્મો અને તેમની સિક્વલ પર આધાર રાખે છે કારણ કે દર્શકોમાં તેમની કાયમી લોકપ્રિયતા છે. જ્યારે `કહો ના પ્યાર હૈ` ની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ ઉલ્લેખ કર્યો કે રાકેશ રોશન પાસે આના જવાબો છે, પરંતુ અભિનેત્રી માને છે કે આ ફિલ્મની સિક્વલ કોઈપણ સિક્વલનો રેકોર્ડ તોડી નાખશે.

10 January, 2025 01:58 IST | Mumbai
સીટ વિથ હિટલિસ્ટમાં કંગના રનૌતની નિખાલસ વાતચીત | બૉલીવુડ ગેંગ, ભત્રીજાવાદ ને વધુ

સીટ વિથ હિટલિસ્ટમાં કંગના રનૌતની નિખાલસ વાતચીત | બૉલીવુડ ગેંગ, ભત્રીજાવાદ ને વધુ

મિડ-ડે સાથેના આ થ્રોબેક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી કંગના રનૌતે મયંક શેખર સાથે બૉલીવુડન ગેંગ, પીઆર, નેપોટિઝમ અને ફિલ્મ ઉદ્યોગમાં તેની સફર વિશે નિખાલસતાથી વાત કરી. જેમ જેમ તેણી રાજકારણમાં તેની સફર શરૂ કરી રહી છે, ત્યારે તેણીએ વિવાદો, ફિલ્મ વ્યવસાયમાં તેણીના અનુભવો અને દેશ અને ભારતીય રાજકારણ અંગેના વિચારો વ્યક્ત કર્યા.

31 May, 2024 05:36 IST | Mumbai
અનિલ કપૂરઃ જો તમારે મર્યા સુધી કામ કરવું હોય તો તમારે હૃતિક રોશન બનવું પડશે

અનિલ કપૂરઃ જો તમારે મર્યા સુધી કામ કરવું હોય તો તમારે હૃતિક રોશન બનવું પડશે

વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં, અનિલ કપૂર અને હૃતિક રોશને પહેલીવાર ફાઈટરમાં સાથે કામ કર્યું છે. ફિલ્મની રિલીઝની નજીક મીડિયાની વાતચીત દરમિયાન, કલાકારોએ એકબીજા સાથે સહયોગ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો. હૃતિકે યાદ કર્યું કે કેવી રીતે તેણે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મોના સેટ પર અનિલ કપૂરના કામને નિહાળ્યું હતું અને તેની પ્રક્રિયાને તેના પર મૉડલ કરી હતી.

26 January, 2024 03:00 IST | Mumbai
ફાઈટર ટ્રેલર લોન્ચઃ જુઓ હૃતિક રોશન અને અનિલ કપૂરની ભવ્ય એન્ટ્રી

ફાઈટર ટ્રેલર લોન્ચઃ જુઓ હૃતિક રોશન અને અનિલ કપૂરની ભવ્ય એન્ટ્રી

આગામી ફિલ્મ `ફાઈટર`ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં રિતિક રોશન અને અનિલ કપૂરે ઈવેન્ટમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને હૃતિક રોશન અભિનીત `ફાઇટર`નું ટ્રેલર ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર બાહ્ય જોખમોથી ભારતનો બચાવ કરતી ચુનંદા એર ડ્રેગન યુનિટનું પ્રદર્શન કરે છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત અને વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, `ફાઇટર` ભારતની સૌથી મોટી એરિયલ એક્શન ફિલ્મ બનવાનું વચન આપે છે, જે એડ્રેનાલિન-પમ્પિંગ એક્શનને દેશભક્તિ સાથે મિશ્રિત કરે છે.

15 January, 2024 08:48 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK