માલેગાવ અને અજંગ ગામમાં તેઓ પૂર્વ નિર્ધારિત ક્રાર્યક્રમમાં જવા પહેલાં તેઓ યંબકેશ્વરમાં દર્શન કરશે. દેશના ગૃહપ્રધાન મુંબઈ આવવા માટે આજે બપોરે દિલ્હીથી રવાના થશે.
અમિત શાહ
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે નાશિક જિલ્લાની મુલાકાતે આવવાના છે ત્યારે ૧૨ જ્યોતિર્લિંગમાંના એક એવા ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કરવાના છે. માલેગાવ અને અજંગ ગામમાં તેઓ પૂર્વ નિર્ધારિત ક્રાર્યક્રમમાં જવા પહેલાં તેઓ ત્ર્યંબકેશ્વરમાં દર્શન કરશે. દેશના ગૃહપ્રધાન મુંબઈ આવવા માટે આજે બપોરે દિલ્હીથી રવાના થશે.