બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.
04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent