Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Religious Places

લેખ

ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં જોવા મળશે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો

મંદિરનો પૌરાણિક ઇતિહાસ લોકો જાણી શકે એ હેતુથી ૫.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે શોનું નિર્માણ થયું

26 March, 2025 06:58 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
આજનું આસ્થાનું એડ્રેસ છે બાન્દ્રામાં આવેલું રાધાકૃષ્ણ મંદિર

આસ્થાનું એડ્રેસ: બાન્દ્રાના ખેરવાડીનું રાધાકૃષ્ણ મંદિર એટલે ખટિક સમાજનું સર્વસ્વ

Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.

26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar
મથુરા

વૃંદાવનમાં ઊજવાયો દક્ષિણ ભારતીય પરંપરાનો રથમેળો

રંગજી મંદિરમાં ચાલી રહેલા બ્રહ્મોત્સવના ભાગરૂપે ૫૦ ફુટ ઊંચા ચંદનના લાકડાના રથમાં બેસીને રંગનાથજી ગામનું ભ્રમણ કરવા નીકળ્યા: યુરોપિયન સહેલાણીઓમાં આ ઉત્સવ ફેમસ છે

25 March, 2025 07:01 IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
વિવેક ઑબેરૉય પરિવાર સાથે

વિવેક ઑબેરોયે સપરિવાર અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત

મુલાકાત દરમ્યાન વિવેકે અન્ય મુલાકાતીઓ અને ફેકલ્ટી સાથે પણ વાતચીત કરી હતી. વિવેકે આ પ્રસંગ માટે લાઇટ બ્લુ કુરતો અને પૅન્ટ પહેર્યાં હતાં

25 March, 2025 07:00 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

ફોટા

સંતોષી માતાજીનું મંદિર (ઘાટકોપર, પશ્ચિમ)

આસ્થાનું એડ્રેસ : ઘાટકોપરનાં સંતોષી માતાને રંગો લગાડીને ઊજવાય છે ધૂળેટી

આજે આપણે વાત કરવાના છીએ ઘાટકોપર વેસ્ટમાં સ્થિત સંતોષી માતાનું મંદિરની. વર્ષ ૧૯૭૩ના દિવસે આ મંદિરનો પાયો નખાયો હતો. વળી, આ દિવસે શિવરાત્રીનો પરમ પાવન દિવસ પણ હતો. આજે દવે પરિવારની ચોથી પેઢી માતાજીની પૂજા કરે છે. હાલ સેવા આપતાં જિતેન્દ્ર દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલી આ ખાસ માહિતી પ્રસ્તુત છે અહીં.  માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

11 March, 2025 11:57 IST | Mumbai | Dharmik Parmar
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025ની ભવ્ય 45 દિવસની આધ્યાત્મિક યાત્રા મહાશિવરાત્રી પર પૂર્ણ થઈ. તે આસ્થા, એકતા અને પરંપરાનું અદભૂત પ્રદર્શન રહ્યું. 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં પ્રયાગરાજ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું.  આ ડ્રોન દૃશ્યોએ આ મેળાની ભવ્યતાને દર્શાવી છે. જેમાં જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકોના એકત્રીકરણનું પ્રદર્શન છે. વડાપ્રધાન મોદીએ મહાકુંભને "એકતાના મહા યજ્ઞ" તરીકે બિરદાવ્યો ને લોકોને એકજૂથ કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

28 February, 2025 02:03 IST | Uttar Pradesh
રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના બાંધકામની પ્રગતિ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ પ્રદાન કર્યું. તેમણે બાંધકામ ક્યારે પૂર્ણ થવાની અપેક્ષા છે તેની સુધારેલી સમયમર્યાદા શેર કરી. વધુમાં, તેમણે ખુલાસો કર્યો કે મંદિરના દરવાજા ભારતના કેટલાક સૌથી આદરણીય સંતોના નામ પર રાખવામાં આવશે, જે દેશના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં તેમના યોગદાનને માન આપશે. વધુ માટે વિડિઓ જુઓ.

19 February, 2025 02:43 IST | Ayodhya
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
મહાકુંભમાં ભીષણ આગ! હરિહરાનંદ ટેન્ટમાં ભભૂકી આગ

મહાકુંભમાં ભીષણ આગ! હરિહરાનંદ ટેન્ટમાં ભભૂકી આગ

7 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં હરિહરાનંદ ટેન્ટમાં ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની કેટલીક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  અગ્નિશામકોએ ડપથી કાર્યવાહી કરી આગને કાબૂમાં લઈ લીધી. વધુ વિગતો અપેક્ષિત છે.

07 February, 2025 02:24 IST | Uttar Pradesh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK