ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ – ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence - DRI) એ રવિવારે કહ્યું કે, તેણે બંગાળ મોનિટર ગરોળી અને સોફ્ટ કોરલના ૭૮૧ જેટલા અંગો જપ્ત કર્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
(તસવીરો : ડીઆરઆઈ સૂત્રો)
14 April, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent