જેમ કોઈ બિઝનેસ, સ્કૂલ, હોટેલ, ઇવેન્ટનું વ્યવસ્થાપન સંભાળવાનું શીખવવા માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે એમ ઇન્ડિયામાં પહેલી વાર સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ અને વેલિંગકર યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે
તહેવારોની સીઝનમાં મંદિરોમાં ભક્તોની ભીડને મૅનેજ કરવાનું જબરું ચૅલૅન્જિંગ હોય
જેમ કોઈ બિઝનેસ, સ્કૂલ, હોટેલ, ઇવેન્ટનું વ્યવસ્થાપન સંભાળવાનું શીખવવા માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે એમ ઇન્ડિયામાં પહેલી વાર સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ અને વેલિંગકર યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં જ્યારે સ્પિરિચ્યુઅલ ટૂરિઝમનો વ્યવસાય મસ્ત ખીલી રહ્યો છે ત્યારે મંદિરોનું મૅનેજમેન્ટ પણ પ્રોફેશનલ રીતે થાય એ બહુ જરૂરી બની ગયું છે. હાલમાં મુંબઈ યુનિવર્સિટીમાં એક વર્ષના કોર્સનો પહેલો બૅચ શરૂ થઈ ગયો છે ત્યારે જાણીએ કે આ યુનિક કોર્સમાં શું શીખવવામાં આવે છે અને કઈ રીતે



