Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai University

લેખ

તહેવારોની સીઝનમાં મંદિરોમાં ભક્તોની ભીડને મૅનેજ કરવાનું જબરું ચૅલૅન્જિંગ હોય

રામભરોસે ચાલતાં મંદિરોના મૅનેજમેન્ટનો કોર્સ શરૂ થઈ ગયો છે મુંબઈ યુનિવર્સિટીમાં

જેમ કોઈ બિઝનેસ, સ્કૂલ, હોટેલ, ઇવેન્ટનું વ્યવસ્થાપન સંભાળવાનું શીખવવા માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે એમ ઇન્ડિયામાં પહેલી વાર સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ અને વેલિંગકર યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે

09 November, 2024 02:53 IST | Mumbai | Heena Patel
આદિત્ય ઠાકરે મમ્મી રશ્મિ ઠાકરેને ગુલાલ લગાવ્યો

બાંદરાના માતોશ્રીમાં વિજયોત્સવનો આવો નઝારો તમે જોયો છે ક્યારેય?

ગઈ કાલે આ વિજયી યુવાઓનું ઉદ્ધવ ઠાકરેના બાંદરામાં આવેલા નિવાસસ્થાન માતોશ્રી બંગલામાં સન્માન કરવામાં આવ્યું હતું

29 September, 2024 07:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફોર્ટમાં મુંબઈ યુનિવર્સિટીના કાઉન્ટિંગ સેન્ટરની બહાર વિજયી ઉન્માદમાં શિવસેના (UBT)ના સભ્યો. તસવીર: આશિષ રાજે

મુંબઈ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની યુવા સેનાએ બાજી મારી લીધી

BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી સેના (ABVP) માટે આ પરિણામ બહુ જ મોટો ફટકો માનવામાં આવે છે. 

28 September, 2024 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ યુનિવર્સિટીએ શહેરની આ જાણીતી કૉલેજને ફટકારી નોટિસ, જાણો શું છે મુદ્દો

યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલી ટ્યુશન ફી કરતાં પાંચ ગણી વધુ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કૉલેજ સામે કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના રાજ્યના મુખ્ય આયોજક સંતોષ ગાંગુર્ડેએ આ અંગે ફરિયાદ કરી હતી

05 August, 2024 07:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Woman: દુનિયાભરમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે સ્વાતિ સાવેએ કરી કમાલ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે. જેમણે માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારતમાં જ નહીં પણ વિદેશની ધરતી પર કામ કરીને ત્યાં પણ મેળવ્યું છે આગવું સ્થાન.

13 February, 2025 07:02 IST | Mumbai | Shilpa Bhanushali
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK