Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

Published : 10 September, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા આ રહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે રાતનાં વ્યાખ્યાન

શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા



આજના વક્તા : ભૂપેન્દ્ર પંડ્યા, વિષય ઃ આંતરિક શાંતિનો ઓચ્છવ. સ્થળ ઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય ઃ રાત્રે ૯ વાગ્યાથી. 


આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ

આજના વક્તા ઃ કાજલ ઓઝા વૈદ્ય, વિષય ઃ કર્તવ્ય, કરુણા અને કૃતજ્ઞતા. સ્થળઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦. 


જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન

આજના વક્તાઃ વિદુષી જયતી ભવ્ય મહેતા. વિષય ઃ સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિની પરિણતિ. સ્થળઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦.

આવતી કાલ સવારનાં વ્યાખ્યાન

જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન

વક્તા ઃ પંડિત અનુભવ જૈન-કરેલી. વિષય ઃ જૈન તત્ત્વ-વિદ્યા. વક્તા ઃ પંડિત નીલેશ શાહ. વિષય ઃ નિદાનબંધ. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK