Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: કેસરિયા મૅન્ગો સંદેશ

આજની રેસિપી: કેસરિયા મૅન્ગો સંદેશ

Published : 30 April, 2026 02:05 PM | Modified : 30 April, 2026 02:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો કેસરિયા મૅન્ગો સંદેશ

કેસરિયા મૅન્ગો સંદેશ

કેસરિયા મૅન્ગો સંદેશ


સામગ્રી : ૧ વાટકી પનીર, ૧/૨ વાટકી મિલ્ક પાઉડર, ૧/૨ વાટકી નારિયેળ પાઉડર, ૧ વાટકી પાઉડર ખાંડ, ૧થી ૨ કેરીના ટુકડા, ૪ એલચીનો પાઉડર, ૧૫થી ૨૦ કેસરના તાંતણા, ૧ વાટકી મલાઈવાળું દૂધ, ૧ ચમચી ઘી

બનાવવાની રીત : ઉપરની બધી સામગ્રીને મિક્સરમાં સારી રીતે પીસી લો.પછી ગૅસ ચાલુ કરીને કડાઈમાં ઘી નાખો અને તૈયાર મિશ્રણ એમાં ઉમેરો. એને સતત હલાવતા રહો. અંદાજે ૧૫ મિનિટમાં એ કચકા જેવું (થોડું ઘટ્ટ) બની જાય ત્યારે ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. એને બદામથી ગાર્નિશ કરો. મૅન્ગો સંદેશ તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK