Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Quarantine Love: ચાહત ખન્ના અને મિકા સિંહે જાહેર કર્યા પોતાના સંબંધો

Quarantine Love: ચાહત ખન્ના અને મિકા સિંહે જાહેર કર્યા પોતાના સંબંધો

Published : 12 April, 2020 05:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Quarantine Love: ચાહત ખન્ના અને મિકા સિંહે જાહેર કર્યા પોતાના સંબંધો

મિકા સિંહ અને ચાહત ખન્ના

મિકા સિંહ અને ચાહત ખન્ના


લૉકડાઉનને કારણે લોકો પરિવાર અને મિત્રોથી અલગ થઈ રહ્યાં છે ત્યારે બોલિવુડમાં એક નવો જ સંબંધ પાંગર્યો છે. અભિનેત્રી ચાહત ખન્ના અને ગાયક મિકા સિંહ વચ્ચે પ્રેમની કૂંપળો ફૂટી છે અને બન્ને જણા અત્યારે ક્વોરન્ટાઈન સમય સાથે પસાર કરી રહ્યાં છે.

અભિનેત્રી ચાહત ખન્નાએ સોશ્યલ મિડિયા પર #QuarantineLove અને #Love સાથે ફોટો પોસ્ટ કર્યા છે. અભિનેત્રીએ અને ગાયકે Twinning પણ કર્યું છે.



 
 
 
View this post on Instagram

Twinning with ? @mikasingh #quarantinelove #love #chahattkhanna

A post shared by CK (@chahattkhanna) onApr 10, 2020 at 8:33am PDT


થોડાક દિવસો પહેલા મિકા સિંહે ચાહતને કી-બોર્ડ શીખવાડતા હોય તેવા ફોટો પણ શેર કર્યા હતા ચાહતે અને કેપ્શનમાં લખ્યું હતું કે, મને આનંદ છે કે આ લૉકડાઉન દરમ્યાન આપણે એકબીજાને મળ્યાં.


 
 
 
View this post on Instagram

Lets be someone’s quarantine, Glad we found each other in this lockdown #quarantinelove ❤️? @mikasingh #learningmusic

A post shared by CK (@chahattkhanna) onApr 6, 2020 at 8:31am PDT

મિકા સિંહે પણ પોતાની સ્ટોરીમાં ચાહત સાથે ડાન્સ કરતા, જમતા અને પત્તા રમતા ફોટો શેર કર્યા હતા. એક સ્ટોરીમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'તું પત્તા રમવામાં મારી સાથે ચિટિંગ કરીશ તો ચાલશે પણ જીવનમાં નહી કરતી.'

મિકા સિંહે પોસ્ટ કરેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ

ચાહત અને મિકાના ચાહકો માટે ખરેખર આ સારા સમાચાર છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2020 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK