Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Coronavirus

લેખ

પ્રતીકાત્મક તસવીર

કલકત્તામાં કોરોનાનો કેસ, નવા વેરિઅન્ટ HKU-1ની ઓળખ

કોરોનાવાઇરસનો નવો વેરિઅન્ટ સામે આવ્યા બાદ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ સાવધાની રાખવા અને ચેપ ન ફેલાય એ માટે સતર્ક રહેવા જણાવ્યું છે.

19 March, 2025 02:48 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ચીનની જાણીતી વાયરોલૉજિસ્ટ શી ઝેંગલીને બૅટવુમન તરીકે પણ ઓખળવામાં આવે છે.

ચીનની બૅટવુમને શોધ્યો નવો કોરોનાવાઇરસ, માણસોમાં પણ ફેલાવાની રાખે છે તાકાત

ચીનની જાણીતી વાયરોલૉજિસ્ટ શી ઝેંગલીને બૅટવુમન તરીકે પણ ઓખળવામાં આવે છે. તેણે પોતાની ટીમ સાથે ગ્વાંગઝોની લૅબોરેટરીમાં નવો કોરોનાવાઇરસ શોધી કાઢ્યો છે

23 February, 2025 12:11 IST | Beijing | Gujarati Mid-day Correspondent
ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કાર્તિક પટેલ.

કોરોનાકાળમાં હૉસ્પિટલમાં જગ્યા ન મળી એટલે પોતાની હૉસ્પિટલ બનાવી

બદનામ થયેલી ખ્યાતિ મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલનો બે મહિનાથી નાસતો ફરતો ચૅરમૅન કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતાં પકડાઈ ગયો

19 January, 2025 12:54 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

HMPVનો વધુ એક કેસ નોંધાયો ભારતમાં, આસમમાં ૧૦ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

HMPV Virus In India: ભારતમાં કોરોના વાયરસ જેવા HMPV ના ૧૫ કેસ; ગુજરાતમાં સૌથી વધુ ચાર કેસ, મહારાષ્ટ્રમાં ત્રણ કેસ

11 January, 2025 02:05 IST | Assam | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આ આર્ટવર્ક માટે ડૉ. બાલારામને અમેરિકન સોસાયટી ફૉર માઇક્રોબાયોલૉજીની અગર આર્ટ કૉન્ટેસ્ટમાં પ્રાઇઝ મળ્યું હતું.

ખતરનાક બૅક્ટેરિયામાંથી બ્યુટિફુલ આર્ટ

જે બૅક્ટેરિયાને વિલન સમજીને એને મારવા અને ખતમ કરવાના રિસર્ચ પાછળ મેડિકલ વિશ્વમાં લાખો અને કરોડો રૂપિયાનું આંધણ થાય છે એ જ બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને ઓડિશાના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉ. બાલારામ ખમારી સુંદર કલાનું સર્જન કરે છે. પ્રત્યેક બૅક્ટેરિયાની ખાસિયત સમજીને ચોક્કસ માધ્યમમાં અને ચોક્કસ તાપમાને રાખતાં એમાંથી અત્યંત સુંદર આર્ટ પીસ ઊભરી આવે છે.

05 January, 2025 08:27 IST | Mumbai | Sejal Patel
વર્ષ 2023માં વધેલી બીમારીઓ અને વાયરસ માટેની પ્રતીકાત્મક તસવીરો

Year Ender 2023: કોરોના બાદ વર્ષ દરમિયાન આ બીમારી અને વાયરસે લીધો ભરડો

વર્ષ 2023 પૂરું થવામાં છે. આ વર્ષ અનેક રીતે લકી સાબિત થયું. ભારત જ નહીં વિશ્વભરમાં અનેક એવી ઘનાઓ બની કે જેને કારણે ગર્વ લઈ શકાય. પરંતુ બીજી બાજુ કોરોના બાદ અનેક નવી બીમારીઓ અને વાયરસ વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહ્યા. હજી, આ બીમારીઓનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આવો, જાણીએ આ વર્ષ દરમિયાન કઈ બીમારીઓ અને વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો.

18 December, 2023 12:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિરણ ખેર

હજી કોરોના ગયો નથી...! નેતા અને અભિનેત્રી Kirron Kher કોરોના પોઝિટિવ

કોવિડ 19 (Coronavirus)રોગચાળાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. જો કે હવે તેના કેસ પહેલા કરતા ઓછા થયા છે, પરંતુ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે. હવે પીઢ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેર કોવિડ-19 (Kirron Kher Covid Positive)નો શિકાર બન્યા છે. તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપતાં પોતાના હેલ્થ અપડેટ શેર કર્યા છે. કિરન બોલીવુડના દિગ્ગજ અભિનેતા, અનુપમ ખેરના પત્ની અને અભિનેતા સિકંદર ખેરની માતા છે.

21 March, 2023 10:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

Year Ender 2022: આ બીમારીઓએ ભારત સહિત વિશ્વમાં મચાવ્યો હાહાકાર

વર્ષ ૨૦૨૨માં જ્યારે વિશ્વ કોરોના વાયરસના Omicron અને બીજા હળવા વેરિઅન્ટ્સનો સામનો કર્યો છે, ત્યારે આ વર્ષે ડેન્ગ્યુ (Dengue) અને મંકીપોક્સ (Monkeypox) જેવી બીમારીઓએ પણ હાહાકાર મચાવ્યો છે. જોકે ચિંતાજનક વાત એ છે કે જ્યારે લોકોને લાગતું હતું કે કોરોના વાયરસ હવે ઇતિહાસના પાનાંનો ભાગ બની છે. તે જ સમયે ચીનમાં ફરી એકવાર મહામારીએ વધુ લોકોને ચપેટમાં લીધા છે, જેને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ભારતે કોવિડ પ્રોટોકોલને અનુસરવા માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. આપણે વર્ષના અંતે આવીને ઊભા છીએ ત્યારે ચાલો જોઈએ કે આ વર્ષે કઈ બીમારીઓએ લોકોને પરેશાન કર્યા છે.

23 December, 2022 01:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ: શાહરૂખ ખાન સાથે કામ કરવા વિશે જીબ્રાન ખાન

ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ: શાહરૂખ ખાન સાથે કામ કરવા વિશે જીબ્રાન ખાન

`કભી ખુશી કભી ગમ`માં બાળ કલાકાર તરીકે અભિનય કરનાર જીબ્રાન ખાને તાજેતરમાં `ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ`માં મુખ્ય સ્ટાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે અંગત આવક ન હોવાને કારણે પોતાના શૂઝ વેચવાની વાત કરી હતી. `બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન - શિવ`માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરનાર જિબ્રાને કહ્યું કે, “મને નાનપણથી જ કામ કરવાનું પસંદ છે. લૉકડાઉન (COVID-19) દરમિયાન એક નીરસ તબક્કો હતો જ્યારે કોઈ આવક ન હતી, તેથી મારે મારા શૂઝ કાયદેસર વેચવા પડ્યા હતા. એવું નથી કે ઘરમાં પૈસા નહોતા પણ મેં મારા પોતાના પૈસા રાખવા માટે આ કર્યું છે.” વધુ માટે જુઓ વીડિયો.

03 July, 2024 01:53 IST | Mumbai
COVID-19નો JN.1 વેરિયન્ટ કેટલો જોખમી? શું કહ્યું ભૂતપૂર્વ WHO વૈજ્ઞાનિકોએ?

COVID-19નો JN.1 વેરિયન્ટ કેટલો જોખમી? શું કહ્યું ભૂતપૂર્વ WHO વૈજ્ઞાનિકોએ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને ઘણા લોકોને રાહત આપતા જણાવ્યું કે લોકોએ COVIDના JN.1ના નવા પ્રકાર વિશે ગભરાવાની જરૂર નથી. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ આપણે ચિંતા કરવાની જરૂર નથી.

22 December, 2023 11:25 IST | Washington
વેક્સિનેટેડ લોકો પણ થઈ શકે છે કોવિડના નવા વેરિએન્ટથી પ્રભાવિત: એક્સપર્ટ્સ

વેક્સિનેટેડ લોકો પણ થઈ શકે છે કોવિડના નવા વેરિએન્ટથી પ્રભાવિત: એક્સપર્ટ્સ

દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે 12 એપ્રિલે વહીવટીતંત્ર અને સરકારની કોવિડ તૈયારી વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. “અમે તમામ હોસ્પિટલોમાં બીજી વાર મોક ડ્રીલ હાથ ધરી છે. અમે તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. હું કહી શકું છું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. લગભગ 98 ટકા પથારી ઉપલબ્ધ છે,” તેમણે કહ્યું. નવું વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે. વૈજ્ઞાનિકો કહે છે કે તે ઝડપથી પ્રસારિત થાય છે, પરંતુ ઓછા ગંભીર છે. આ વેરિએન્ટ વેક્સિનનો પણ સામનો કરી શકે છે, અને જે વેક્સિન આપી રહ્યા છે તેમને પણ પોતાનો ભોગ બનાવી શકે છે તેથી વેક્સિન આપતા લોકો માટે પણ આ સંવેદનશીલ વેરિએન્ટ છે.`

12 April, 2023 06:56 IST | New Delhi
H3N2 વાયરસનો ભારતમાં પગપેસારો, નિષ્ણાતો કહે છે કે...

H3N2 વાયરસનો ભારતમાં પગપેસારો, નિષ્ણાતો કહે છે કે...

ઈન્ફલ્યુએન્ઝા પેટાપ્રકાર H3N2 ના વધતા જતા કેસોએ નાગરિકોમાં ગભરાટ ફેલાવ્યો છે. ત્યારે જાણીએ એક્સપર્ટ શું કહે છે...

13 March, 2023 10:13 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK