કોરોના વાયરસ (COVID-19) મહામારીએ લોકોની રોજી-રોટી છીનવી લીધી છે. ઘણા લોકોને જમવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ત્યારે ગાયક મિકા સિંહે માનવતાનું કામ હાથ ધર્યું છે. ગાયકે લંગર શરુ કર્યું છે અને જરુરિયાતમંદોને ફુડ પેકેટ્સ પહોંચાડી રહ્યો છે. માનવતાના આ કાર્ય માટે ફૅન્સ ગાયકની પ્રશંસા કરી રહ્યાં છે.
12 May, 2021 03:06 IST | Mumbai