અમિતાભ બચ્ચન ગઈ કાલે ૮૧ વર્ષના થયા હોવાથી તેમના જન્મદિવસે તેમની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’નું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. તેમના આ પોસ્ટરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આમિર ખાન હવે ‘તારે ઝમીન પર’ની થીમને ‘સિતારે ઝમીન પર’ દ્વારા આગળ વધારવા જઈ રહ્યો છે. આ સાથે જ વાંચો બૉલિવુડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં
12 October, 2023 04:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent