Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Entertainment News

લેખ

સાસુ અને વહુની લવ-સ્ટોરી છે હમકદમ : ગુરદીપ કોહલી

સાસુ અને વહુની લવ-સ્ટોરી છે હમકદમ : ગુરદીપ કોહલી

સાસુ અને વહુની લવ-સ્ટોરી છે હમકદમ : ગુરદીપ કોહલી

15 March, 2021 12:53 IST | Mumbai | Mumbai correspondent
ટોટલ ટાઇમપાસ : આ દુનિયામાં તારા જેવું કોઈ નહીં આવે

ટોટલ ટાઇમપાસ : આ દુનિયામાં તારા જેવું કોઈ નહીં આવે

ટોટલ ટાઇમપાસ : આ દુનિયામાં તારા જેવું કોઈ નહીં આવે

15 March, 2021 11:56 IST | Mumbai | Agencies
ટોટલ ટાઇમપાસ: ઊંઘવાના પૈસા મળે છે કીર્તિ કુલ્હારીને, રેડ-હૉટ પ્રિયંકા

ટોટલ ટાઇમપાસ: ઊંઘવાના પૈસા મળે છે કીર્તિ કુલ્હારીને, રેડ-હૉટ પ્રિયંકા

ટોટલ ટાઇમપાસ: ઊંઘવાના પૈસા મળે છે કીર્તિ કુલ્હારીને, રેડ-હૉટ પ્રિયંકા

14 March, 2021 02:37 IST | Mumbai | Agencies
અર્જુન કપૂર

ટીકાકારોને કરારો જવાબ આપવા માગે છે અર્જુન કપૂર

ટીકાકારોને કરારો જવાબ આપવા માગે છે અર્જુન કપૂર

12 March, 2021 12:37 IST | Mumbai | Harsh Desai

ફોટા

તસવીરોનું કૉલાજ

Independence Day 2023: બૉલીવુડની ફિલ્મોના આ ડાયલૉગ્સ સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

Independence Day 2023: બૉલીવુડમાં આઝાદી અને દેશપ્રેમ પર અનેક ફિલ્મો બની છે. જેને જોયા પછી દરેક ભારતવાસીની આંખમાં પાણી આવે. બૉલીવુડમાં દેશભક્તિ આધારિત ફિલ્મો હોય, ગીતો હોય કે પછી ડાયલૉગ્સ હોય તેમાં દેશપ્રેમ છલકાતો હોય છે. આઝાદીના પર્વ એવા રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસના અવસરે અમે તમને બૉલીવુડની ફિલ્મોના એવા કેટલાંક ડાયલૉગ્સ યાદ કરાવીએ છીએ જેને સાંભળીને તમારા રૂંવાટા ચોક્કસ ઉભા થઈ જશે. દેશભક્તિનો જોશ જગાડતા બૉલીવુડ ફિલ્મ્સના ડાયલૉગ્સ પર કરીએ એક નજર... (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

11 August, 2023 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી: આ કૉમેડી-એક્શન હીરો અરબોનો માલિક છે, જાણો તેના બિઝનેસ વિશે

બૉલીવુડમાં `અન્ના`ના નામથી પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty)નો આજે જન્મદિવસ છે. ફિટનેસ પ્રેમી અભિનેતા ફક્ત એક્ટિંગમાં જ સક્રિય છે એવું નથી. એક સફળ અભિનેતાની સાથે સાથે તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનીલ શેટ્ટીની ફિલ્મી કારર્કિદીથી તો સહુ કોઈ વાકેફ છે. પરંતુ અભિનેતાના બિઝનેસ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના બિઝનેસ વિશે કેટલીક વાતો જણાવીએ છીએ. (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, અભિનેતાનું ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ)

11 August, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
(તસવીર સૌજન્ય: વિકિપીડિયા)

Happy Teacher`s Day: ગુરુ-શિષ્યના સંબંધો પર બનેલી બૉલીવુડની આ ફિલ્મો આપણને ઘણું શીખવી જાય છે

દર વર્ષે ભારતમાં પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, માતાપિતા આપણા પહેલા શિક્ષકો છે. અલબત્ત તેમાં કોઈ શંકા નથી. પરંતુ જો કોઈ આપણને શિક્ષકનો સાચો અર્થ કહે છે, તો તે આપણા શાળાના શિક્ષક છે. બાળમાનસ પર શાળાના શિક્ષકોની છબી, તેમના હાવભાવ, કોઈપણ કામ કરવાની તેમની રીત, એમની વિચારસરણી સુધીની દરેક બાબતો અસર કરે છે. આ શિક્ષકો જ વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે જીવનનું જ્ઞાન પણ આપે છે. આજથી નહીં આ રીત સદીઓથી ચાલતી આવી છે. ગુરુ તેના શિષ્યને દરેક ક્ષણનો સામનો કરવાનું શીખવે છે તો શિષ્ય પણ અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પણ કરવાનું ચુકતો નથી. ગુરુ-શિષ્યના આ પવિત્ર સંબંધની મીઠાશ બૉલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળે છે. ગુરુ-શિષ્યના સંબંધને દર્શાવતી અનેક લોકપ્રિય ફિલ્મો બૉલીવુડમાં પણ છે. આજના આ અવસરે આપણે બૉલીવુડની ગુરુ-શિષ્યના સંબંધો પર આધારિત ફિલ્મો પર એક નજર કરીએ...  

05 September, 2022 06:43 IST | Mumbai
RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

07 October, 2021 07:38 IST | Mumbai

વિડિઓઝ

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે  વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે. 

25 January, 2021 01:15 IST |
Richa Chadha: મોતની ધમકીઓ મળી પણ અભિનેત્રીને ડર તો કંઇક બીજી જ વાતનો લાગે છે

Richa Chadha: મોતની ધમકીઓ મળી પણ અભિનેત્રીને ડર તો કંઇક બીજી જ વાતનો લાગે છે

રિચા ચઢ્ઢા (Richa Chadha) એક બોલ્ડ એક્ટ્રેસ છે. માત્ર અભિનયને મામલે નહીં પણ તેણે જે પ્રકારની ફિલ્મો પસંદ કરી છે તે પણ તેની અભિનય અને વિચાર બંન્નેની ક્ષમતાની મજબુતાઇ સાબિત કરતી બાબતો છે. જ્યારે રિચા ચઢ્ઢાને તેમની ફિલ્મ મેડમ ચિફ મિનિસ્ટર માટે મારી નાખવાની ધમકી મળી ત્યારે તેમણે એ ઘટનાને જે પ્રતિસાદ આપ્યો તે ખરેખર રસપ્રદ છે.

23 January, 2021 03:55 IST |
Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.

24 November, 2020 06:34 IST |
Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું. 

10 November, 2020 02:13 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK