Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચીનને ૬-૨થી કચડીને વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જીતનો ચોગ્ગો માર્યો

ચીનને ૬-૨થી કચડીને વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જીતનો ચોગ્ગો માર્યો

Published : 25 November, 2026 05:57 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે અંતિમ લીગ-સ્ટૅજ મૅચમાં બન્ને દેશોની ટક્કર થશે.બન્ને વચ્ચે પૉઇન્ટ-ટેબલમાં નંબર વન બનવાની જંગ જોવા મળશે. 

દીપિકા કુમારીએ હૅટ-ટ્રિક ગોલ માર્યા હતા.

દીપિકા કુમારીએ હૅટ-ટ્રિક ગોલ માર્યા હતા.


મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026ની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવી ચૂકેલી ભારતીય ટીમે અજેય અભિયાન ચાલુ રાખ્યું છે.ગઈ કાલે ભારતે ચીન લામે ૬-૨થી જીત મેળવી હતી.ભારતીય ટીમે પ્રથમ હાફમાં જ ૫-૧થી શાનદાર લીડ નોંધાવી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતની ચીન સામે સૌથી મોટી જીત હતી.અગાઉ ૨૦૧૩ની સીઝનમાં ભારતે ચીનને ૪-૨થી હરાવ્યું હતું. ભારતની જેમ જપાન પણ અજેય રહીને સેમી-ફાઇનલ માટે ક્વૉલિફાય થયું છે. આજે અંતિમ લીગ-સ્ટૅજ મૅચમાં બન્ને દેશોની ટક્કર થશે. બન્ને વચ્ચે પૉઇન્ટ-ટેબલમાં નંબર વન બનવાની જંગ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 05:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK