Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ

આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ

૧૩ નવેમ્બર સુધી ૨૦૫ દેશોના ૧૪થી ૧૭ વર્ષની વયના આશરે ૨૭૦૦ પ્લેયર્સ ૨૫ સ્પોર્ટ્‌સની ૧૫૩ ઇવેન્ટમાં મેડલ જીતવાની રેસમાં ઊતરશે. ભારતના ૧૭ પ્લેયર્સ ૧૩ રમતોમાં ભાગ લેશે. 

02 November, 2026 03:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી ટીમ

હૉકીમાં ભારત પછી મલેશિયા, સાઉથ કોરિયા અને જપાનની પણ સેમી-ફાઇનલમાં એન્ટ્રી

આજે ભારતીય ટીમ સાંજે સાત વાગ્યે સાઉથ કોરિયા સામે ટકરાશે.

02 November, 2026 03:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કબડ્ડીમાં ભારતની બન્ને ટીમ ચૅમ્પિયન બની

પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની બન્ને ટીમો બની વિજેતા

અમદાવાદમાં યોજાયેલી પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની મહિલા ટીમે યુગાન્ડાને ૩૫-૧૫થી હરાવીને તથા દેશની પુરુષ ટીમે શ્રીલંકાને ૫૪-૨૦થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. ભારતની પુરુષ અને મહિલા ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી.

01 November, 2026 09:39 IST | Ahemdabad | Gujarati Mid-day Correspondent
મનીષા ભાનવાલા

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર મનીષા ભાનવાલા

અગાઉ પુરુષ કુસ્તીબાજ સુશીલ કુમાર ભારત માટે ૨૦૧૦માં એકમાત્ર ગોલ્ડ જીત્યો હતો.

31 October, 2026 10:04 IST | Kazakhstan | Gujarati Mid-day Correspondent
રોનાલ્ડોએ હૅટ-ટ્રિક ગોલ ફટકાર્યા

Sports Updates: રોનાલ્ડોએ ૧૫ મિનિટમાં હૅટ-ટ્રિક ગોલ ફટકાર્યા

રોનાલ્ડોએ ૬૬મી, ૭૨મી અને ૮૧મી મિનિટે એમ ૧૫ મિનિટમાં ત્રણ ગોલ કરીને કરીઅરના ટોટલ ગોલની સંખ્યા ૯૮૫ સુધી પહોંચાડી હતી. રોનાલ્ડો હવે ૧૦૦૦ કરીઅર ગોલ સુધી પહોંચનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બનવાથી માત્ર ૧૫ ગોલ દૂર છે.

31 October, 2026 09:34 IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

રોનાલ્ડોએ પ્રથમ બૅલન દ ઑર ઑફ ઑલ ટાઇમ પબ્લિક વોટિંગમાં લીઅનલ મેસીને પાછળ છોડ્યો

સૌથી વધુ વોટ મેળવનાર ટૉપ ટેનના લિસ્ટમાં આ બન્નેના જ અલગ અલગ અવૉર્ડનો સમાવેશ થયો છે. વોટિંગમાં રોનાલ્ડોના ૨૦૧૭, ૨૦૧૬, ૨૦૧૪, ૨૦૧૩ના અવૉર્ડને અનુક્રમે ત્રીજું, પાંચમું, છઠ્ઠું, આઠમું સ્થાન મળ્યું છે.

30 October, 2026 09:35 IST | France | Gujarati Mid-day Correspondent
(ડાબેથી) અંજના બુંબડિયા, માનસી જોશી, રાકેશ ભટ્ટ, તેજલ ડામોર, ભવિના પટેલ, સોનલ પટેલ

જપાનની પૅરા એશિયન ગેમ્સમાં ઝળક્યા આ ગુજરાતી દિવ્યાંગ ખેલાડીઓ

જપાનમાં રમાયેલી દિવ્યાંગો માટેની પૅરા એશિયન ગેમ્સ 2026માં ગુજરાતી ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ સહિત ૯ મેડલ જીતી લાવીને દેશને ગૌરવ અપાવ્યું છે

29 October, 2026 11:31 IST | Ahmedabad | Shailesh Nayak
નીરજ યાદવ

ટૉચના પૅરા-ઍથ્લીટ નીરજ યાદવે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું

પૅરા એશિયન ગેમ્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો, ડોપિંગ કેસના કારણે આ વખતે રમી શક્યો નહોતો.

29 October, 2026 09:19 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK