Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhopal

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પશુ બલી આપવા જતો હતો પરિવાર, માર્ગમાં અકસ્માત થતાં 4 લોકોના મોત અને બકરી બચી ગઈ

Madhya Pradesh Road Accident: આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બે અન્ય ઘાયલોને સારવાર માટે જબલપુર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘાયલોની હાલત ગંભીર છે, પરંતુ તેઓ ભાનમાં છે.

11 April, 2025 07:00 IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
નીરજ ગજભીએ

ભોપાલના આ કૉમિક-લવર પાસે છે ૩૦,૦૦૦થી વધુ કાર્ટૂનની બુક્સ

બાળપણમાં કૉમિક-બુક્સના જબરા શોખીન એવા ભોપાલના નીરજ ગજભીએ નામના બિઝનેસમૅન પાસે કૉમિક્સનું વિશાળ કલેક્શન છે. ગાર્મેન્ટનો બિઝનેસ કરતા અને સાથે પોતાની ટ્રાવેલ-એજન્સી પણ ચલાવતા નીરજને જીવનમાં ઠરીઠામ થયા પછી કૉમિક્સ એકત્ર કરવાનું ઝનૂન ચડ્યું હતું.

10 April, 2025 12:34 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ગ્વાલિયરમાં અડધી રાતે કોઈક ડોરબેલ વગાડીને ગાયબ થઈ જાય છે

ગ્વાલિયરમાં અડધી રાતે કોઈક ડોરબેલ વગાડીને ગાયબ થઈ જાય છે

હજી સુધી કોઈએ ઘંટડી વગાડનાર વ્યક્તિને જોઈ નથી, પણ CCTV કૅમેરાનાં ફુટેજમાં જે રીતે કોઈ પડછાયો દેખાય છે એ કોઈ મહિલાનો જ હોય એવું લાગી રહ્યું છે.

26 March, 2025 03:56 IST | Gwalior | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મધ્ય પ્રદેશના છતરપુરમાં ભાવિકોને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

કેટલાક નેતાઓ વિદેશી તાકાતો સાથે મળીને દેશ ને ધર્મને કમજોર કરવાનું પાણ કરે છે

આ પ્રસંગે ૩૫ મિનિટ સુધી તેમણે જનતાને સંબોધન કર્યું હતું અને એમાં મહાકુંભ સંદર્ભે વિપક્ષના નેતાઓએ કરેલી ટિપ્પણીને ગુલામીની માનસિકતા ગણાવીને કહ્યું હતું કે કેટલાક નેતાઓ વિદેશી તાકાતો સાથે મળીને દેશ અને ધર્મને કમજોર કરવાનું પાપ કરી રહ્યા છે.

24 February, 2025 06:26 IST | Bhopal | Gujarati Mid-day Correspondent

ફોટા

જગદીપની દફન વિધિમાં પહોંચ્યા જોની લિવર, યાદ કર્યું કે તેમની નકલ કરી થયા ફેમસ

જગદીપની દફન વિધિમાં પહોંચ્યા જોની લિવર, યાદ કર્યું કે તેમની નકલ કરી થયા ફેમસ

બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે 400 ફિલ્મો કરી છે પરંતુ શોલેમાં તેમનું 'સૂરમા ભોપાલી'નું પાત્ર હંમેશા યાદગાર રહ્યું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ તેમના મૃત્યુથી શોકગ્રસ્ત છે. જહોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના સુધીના ઘણા બૉલિવૂડ સ્ટાર્સે જગદીપ જાફરીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની અંતિમ ક્રિયામા પણ જોની લિવર પહોંચ્યા હતા. તસવીરો યોગેન શાહ, શાદાબ ખાન, સુરેશ કારકેરા

09 July, 2020 02:17 IST
'ભોપાલઃ એ પ્રેયર ફોર રેઈન'ના સ્પેશલ સ્ક્રિનિંગમાં ઉમટ્યા સેલેબ્સ

'ભોપાલઃ એ પ્રેયર ફોર રેઈન'ના સ્પેશલ સ્ક્રિનિંગમાં ઉમટ્યા સેલેબ્સ

કાસ્ટ મેમ્બર્સ રાજપાલ યાદવ,તનિષ્ઠા ચેટર્જી,ફાગુન ઠકરાર,કાલ પેન,બોલિવુડ સ્ટાર રિતેશ દેશમુખ,ડિનો મોરીઆ સહિતના અનેક સેલેબ્સ ફિલ્મ ભોપાલ-એ પ્રેયર ઓફ રેઈનના સ્પેશ્યલ સ્ક્રિંનિંગમાં જોવા મળ્યા હતા.

05 December, 2014 07:03 IST

વિડિઓઝ

ભોપાલમાં ચાહકે આત્મહત્યા કરી હોવાની વાત પર સોનાલી બેન્દ્રેને આપ્યું રિએક્શન

ભોપાલમાં ચાહકે આત્મહત્યા કરી હોવાની વાત પર સોનાલી બેન્દ્રેને આપ્યું રિએક્શન

મિડ-ડેની બોમ્બે ફિલ્મ સ્ટોરીની વાતચીતમાં, હોસ્ટ મયંક શેખરે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ભોપાલમાં તેના એક ચાહકે કથિત રીતે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. આ ચાહકે જ્યારે સોનાલીએ ભોપાલની મુલાકાત લીધી ત્યારે આ ફૅન અભિનેત્રીને મળી ન શક્યો જેને લીધે તે નિરાશ થઈ ગયો હતી. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ અને તેણે ફૅન કલ્ચર અને વર્શીપના જોખમો વિશે વાત કરી.

28 June, 2024 09:34 IST | Mumbai
ભોપાલ: કમલનાથ પર નિશાન સાધના ભ્રષ્ટાચાર કા હૈવાનના પોસ્ટર્સે ખડો કર્યો વિવાદ

ભોપાલ: કમલનાથ પર નિશાન સાધના ભ્રષ્ટાચાર કા હૈવાનના પોસ્ટર્સે ખડો કર્યો વિવાદ

મધ્યપ્રદેશ અને પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને નિશાન બનાવતા ‘ભ્રષ્ટાચાર કા હૈવાન’ પોસ્ટરોએ રાજ્યમાં રાજકીય યુદ્ધ શરૂ કર્યું. ભોપાલની ઘણી દિવાલો પર ગરમ શબ્દોવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ શહેરના બસ સ્ટોપ પર લગાવેલા પોસ્ટરો હટાવ્યા હતા. 

14 September, 2023 12:19 IST | Bhopal
PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસમાં બાળકો સાથે કરી વાતચીત

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસમાં બાળકો સાથે કરી વાતચીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂને મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વડા પ્રધાનની સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હતા. આ ટ્રેનો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં રેલવાયની કનેક્ટિવિટી સુધારશે એવી આશા છે. ગઇકાલના ઉદ્ઘાટન સાથે ભારતમાં વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા 23 થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સવાર બાળકો સાથેના વાતચીત દરમિયાનની ખાસ ક્ષણ શેર કરી હતી. 

28 June, 2023 05:26 IST | Bhopal
PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું તેઓ માત્ર `પરિવાર` માટે માગે છે વોટ

PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું તેઓ માત્ર `પરિવાર` માટે માગે છે વોટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂને વિપક્ષ પર જોરદાર ટીકા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો ફક્ત તેમના `પરિવાર` માટે જ મત માંગે છે. તેઓ મધ્યપ્રદેશના ભોપાલમાં ‘મેરા બૂથ,   સબસે મજબૂત’ અંતર્ગત બૂથ-સ્તરના કાર્યકરોના તાલીમી કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ ભોપાલમાં 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

27 June, 2023 06:15 IST | Bhopal

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK