Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Hockey

લેખ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય વિમેન્સ હૉકી ટીમ પ્રો લીગની તૈયારી માટે ઑસ્ટ્રેલિયા-ટૂર પર જશે

ભારતીય વિમેન્સ હૉકી ટીમ ૨૬ એપ્રિલથી ચોથી મે દરમ્યાન પાંચ મૅચની સિરીઝ રમવા માટે ઑસ્ટ્રેલિયા-ટૂર પર જશે. પહેલી બે મૅચ ઑસ્ટ્રેલિયાની ‘એ’ ટીમ, જ્યારે બાકીની ત્રણ મૅચ સિનિયર ઑસ્ટ્રેલિયન ટીમ સામે રમાશે.

11 April, 2025 01:58 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વંદના કટારિયા

ભારતીય વિમેન્સ હૉકી ટીમ માટે સૌથી વધુ ૩૨૦ મૅચ રમનારી વંદના કટારિયા નિવૃત્ત થઈ ગઈ

પદ્‍‍મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા પ્લેયરે પોતાના બર્થ-ડે મન્થમાં જ પોતાની ૧૫ વર્ષની સ્વર્ણિમ કરીઅરનો કર્યો અંત

03 April, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહી છે ભારતીય વિમેન્સ ટીમ.

હૉકી પ્રો-લીગની ભારતીય રાઉન્ડની અંતિમ મૅચો આજથી શરૂ

આજ અને કાલની મૅચ બાદ જૂન ૨૦૨૫માં આ લીગના આગામી રાઉન્ડની મૅચો વિદેશમાં રમાશે.

24 February, 2025 08:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી ટીમ, ભારતીય વિમેન્સ હૉકી ટીમ

ભારતીય હૉકી ટીમ પ્રો-લીગમાં જબરદસ્ત કમબૅક કરવા ઊતરશે

પ્રો-લીગની પહેલી ચાર મૅચમાં ભારતીય મેન્સ ટીમ બે મૅચ જીતી અને બે મૅચ હારી છે. જ્યારે વિમેન્સ ટીમ ચારમાંથી માત્ર એક મૅચ જીતી છે

21 February, 2025 02:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai
શ્રાવ્યા અંજારિયા

ગુજરાતી શ્રાવ્યા અંજારિયા USAની ગેમ ઇવેન્ટમાં અમેરિકન એન્થમ ગાનારી પહેલી ટીનએજર

પખવાડિયા પહેલાં યુએસએ (USA ) કેલિફોર્નિયાના (California) સાન હોઝે (San Jose)માં યોજાયેલા એનએચએલ (NHL) સાન હોઝે શાર્ક્સ અને કોલંબસ બ્લુ જેકેટ્સની આઇસ હૉકીની ગેમ જ્યારે શરૂ થઇ ત્યારે તેના પ્રારંભમાં એક ભારતીય જ નહીં બલ્કે એક ગુજરાતી અવાજે સ્ટેડિયમમાં રણકાર કર્યો. જુઓ શ્રાવ્યા અંજારિયાની આ સંગીતમય સફળ ગાથા તસવીરો થકી. (તસવીરો - ફેસબૂક - આનલ અંજારિયા)

07 May, 2022 10:55 IST | California
આલિયા વીથ હૉકી : 'ઉડતા પંજાબ'નું 'એક કુડી' સોંગ લોંચ

આલિયા વીથ હૉકી : 'ઉડતા પંજાબ'નું 'એક કુડી' સોંગ લોંચ

અભિનેત્રી આલિયા ભટ્ટે બુધવારે મુંબઈ ખાતે  ઉડતા પંજાબનું ગીત એક કુડી લોંચ કર્યું હતું. તે દરમ્યાન આલિયા ભટ્ટે હોકી રમતી હોય તે પ્રકારના અનેક પોઝ આપ્યા હતા. જે કેદ થયેલી તસ્વીરો..

12 May, 2016 08:41 IST

વિડિઓઝ

સુકાની હરમનપ્રીત સિંહ અને શ્રીજેશ ભારતને બ્રોન્ઝ મેડલ સુધી લઈ ગયા

સુકાની હરમનપ્રીત સિંહ અને શ્રીજેશ ભારતને બ્રોન્ઝ મેડલ સુધી લઈ ગયા

ભારતીય હૉકી ટીમે સુકાની હરમનપ્રીત સિંઘના ગોલ અને પીઆર શ્રીજેશના મહત્વપૂર્ણ બચાવોને કારણે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેન સામે 2-1થી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. યવેસ ડુ મેનોઇર સ્ટેડિયમ ખાતે ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. આ જીત પેરિસ ગેમ્સમાં ભારતનો ચોથો મેડલ અને 1972 મ્યુનિક ગેમ્સ પછી 52 વર્ષમાં સતત પ્રથમ બ્રોન્ઝ મેડલ છે.

09 August, 2024 02:40 IST | Mumbai
PM મોદીએ ઓલિમ્પિક બ્રોન્ઝ જીતવા બદલ પુરુષ હૉકી ટીમની પ્રસંશા કરી

PM મોદીએ ઓલિમ્પિક બ્રોન્ઝ જીતવા બદલ પુરુષ હૉકી ટીમની પ્રસંશા કરી

ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં સ્પેઇનને 2-1 થી હરાવ્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હૉકી ટીમને કોલ કરીને અભિનંદન પાઠવ્યાં હતા.

09 August, 2024 02:34 IST | Mumbai
એશિયન ગેમ્સ 2023: ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો; ભૂતપૂર્વ કોચે કહ્યું `ગૌરવની ક્ષણ`

એશિયન ગેમ્સ 2023: ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો; ભૂતપૂર્વ કોચે કહ્યું `ગૌરવની ક્ષણ`

ભારતીય પુરૂષ હોકી ટીમે શુક્રવારે પુરૂષોની હોકી સ્પર્ધામાં 2018ના સુવર્ણ ચંદ્રક વિજેતા જાપાનને હરાવ્યું અને એશિયન ગેમ્સમાં તેનો ચોથો સુવર્ણ ચંદ્રક જીતીને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કર્યું. મુખ્ય કોચ ક્રેગ ફુલટનના આગમન પછી ભારતીય ટીમે અજાયબીઓ કરવાનું ચાલુ રાખ્યું કારણ કે તેઓ સમગ્ર ઇવેન્ટ દરમિયાન અજેય રહ્યા હતા અને 19મી એશિયન ગેમ્સમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી અશોક કુમારે કહ્યું કે એ ગર્વની ક્ષણ છે કે એશિયન ગેમ્સ 2023માં ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે કહ્યું, "ભારતીય હોકીએ મેડલ જીતીને એશિયન ગેમ્સમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે...ભારતીય હોકી માટે આ એક મોટી જીત છે...આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે...હું ટીમને અભિનંદન આપવા માંગુ છું..”

07 October, 2023 12:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK