Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતમાં અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ-મૅચ રમવા આવી પહોંચી ન્યુ ઝીલૅન્ડની ટીમ

ભારતમાં અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ-મૅચ રમવા આવી પહોંચી ન્યુ ઝીલૅન્ડની ટીમ

06 September, 2024 11:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકમાત્ર ટેસ્ટ રમવા ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી ટીમ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ રમવા ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી. અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-ઇતિહાસની પહેલી મૅચ રમવા માટે ન્યુ ઝીલૅન્ડની ટીમ વહેલી સવારે ૫.૪૦ વાગ્યે ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચી અને ત્યાંથી ગ્રેટર નોએડા જવા રવાના થઈ હતી. અફઘાનિસ્તાનના ક્રિકેટરોએ તેમના પહેલાં જ ભારત પહોંચીને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. નવથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે બન્ને ટીમ વચ્ચે આ ઐતિહાસિક ટેસ્ટ-મૅચ રમાશે. ગ્રેટર નોએડાનું સ્ટેડિયમ અફઘાનિસ્તાનનું હોમગ્રાઉન્ડ બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2024 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK