Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રભસિમરન સિંહની મમ્મીએ પંજાબ કિંગ્સના તમામ પ્લેયર્સને ઘરે જમાડ્યા

પ્રભસિમરન સિંહની મમ્મીએ પંજાબ કિંગ્સના તમામ પ્લેયર્સને ઘરે જમાડ્યા

Published : 10 April, 2026 03:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભસિમરન સિંહની મમ્મીએ ખુલાસો કર્યો હતો કે હું દરેક સીઝનમાં એક વખત આખી ટીમને મારા હાથનું ભોજન જમાડું છું.

પ્રભસિમરન સિંહની મમ્મીએ પંજાબ કિંગ્સના તમામ પ્લેયર્સને ઘરે જમાડ્યા

પ્રભસિમરન સિંહની મમ્મીએ પંજાબ કિંગ્સના તમામ પ્લેયર્સને ઘરે જમાડ્યા


પંજાબ કિંગ્સે હાલમાં ટીમ-ડિનરનો એક ક્યુટ વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં પંજાબ કિંગ્સના પ્લેયર ઓપનર પ્રભસિમરન સિંહની મમ્મીના હાથે બનેલા ભોજનનો સ્વાદ માણતા જોવા મળ્યા હતા. પંજાબનો પચીસ વર્ષનો વિકેટકીપર-બૅટર પ્રભસિમરન સિંહ સતત ૮ સીઝનથી પંજાબ કિંગ્સનો ભાગ રહ્યો છે. હેડ કોચ રિકી પૉન્ટિંગ અને કૅપ્ટન શ્રેયસ ઐયર સહિત ટીમના દરેક સભ્યએ આ ભોજનની પ્રશંસા કરી હતી. પ્રભસિમરન સિંહની મમ્મીએ ખુલાસો કર્યો હતો કે હું દરેક સીઝનમાં એક વખત આખી ટીમને મારા હાથનું ભોજન જમાડું છું.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK