કિશોર કાકા એક એવું કેરેક્ટર છે, જે દરેક વાતમાં મસ્તી મજાક કરી શકે છે. કિશોર કાકા હંમેશા જુદી જુદી વાતોમાંથી હાસ્ય શોધી કાઢે છે. અને RJ સાથે તેમની આ જ વાતચીત તમને ખૂબ જ ગમશે. સાંભળો આ વખતે શું લઈને આવ્યા છે તમારા પોતાના કિશોરકાકા.
મન ચંગા તો કથરોટમેં ગંગા એમ કંઇ અમસ્તા નથી કહ્યું. માનસિક સમસ્યા હોવી અને તેનો સ્વીકાર કરવો બહુ જરૂરી છે. જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણી મન કા રેડિયોમાં વાત માંડે છે માનસિક સમસ્યાઓ અંગે પણ વધુ અગત્યનું છે કે તેઓ આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ અંગે પણ માર્ગદર્શન આપે છે. મન કા રેડિયોના પહેલા એપિસોડમાં સાંભળીએ કે ડૉક્ટર સાહેબનું ભુતના વળગાડ વિષે શું કહેવું છે?

24 June, 2018 12:43 IST |
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK