મન ચંગા તો કથરોટમેં ગંગા એમ કંઇ અમસ્તા નથી કહ્યું. માનસિક સમસ્યા હોવી અને તેનો સ્વીકાર કરવો બહુ જરૂરી છે. જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણી મન કા રેડિયોમાં વાત માંડે છે માનસિક સમસ્યાઓ અંગે પણ વધુ અગત્યનું છે કે તેઓ આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ અંગે પણ માર્ગદર્શન આપે છે. મન કા રેડિયોના પહેલા એપિસોડમાં સાંભળીએ કે ડૉક્ટર સાહેબનું ભુતના વળગાડ વિષે શું કહેવું છે?