Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીએ ફોટોસેશન દરમ્યાન તિરંગાનું સ્પૉટ માર્કર ઉપાડી લઈને દિલ જીતી લીધું

નરેન્દ્ર મોદીએ ફોટોસેશન દરમ્યાન તિરંગાનું સ્પૉટ માર્કર ઉપાડી લઈને દિલ જીતી લીધું

Published : 18 November, 2026 11:36 AM | IST | Manila
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલિપીન્સના મનિલામાં ક્વૉડ દેશો વચ્ચે રૅર ખનિજ દ્રવ્યો માટે થયા મહત્ત્વના કરાર

નરેન્દ્ર મોદીએ ફોટોસેશન દરમ્યાન તિરંગાનું સ્પૉટ માર્કર ઉપાડી લઈને દિલ જીતી લીધું

નરેન્દ્ર મોદીએ ફોટોસેશન દરમ્યાન તિરંગાનું સ્પૉટ માર્કર ઉપાડી લઈને દિલ જીતી લીધું


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફિલિપીન્સમાં મુલાકાત થઈ હતી. બન્ને નેતાઓ રાજધાની મનિલામાં યોજાઈ રહેલી ક્વૉડ (QUAD) બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠક પછી ક્વૉડ દેશોના નેતાઓ ફોટોસેબશન માટે એકસાથે ઊભા રહ્યા ત્યારે તેમની એક ચેષ્ટાએ દિલ જીતી લીધું હતું. ફોટોસેશન વખતે જમીન પર પડેલું ભારતના તિરંગાવાળું સ્પૉટ માર્કર ઉપાડીને વડા પ્રધાન મોદીએ ખિસ્સામાં મૂકી દીધું હતું. દેશના નેતાની રાષ્ટ્રધ્વજ કોઈનાયે પગમાં ન આવે એની નાની કાળજીએ લોકોનું દિલ જીતી લીધું હતું.’ ક્વૉડ દેશો વચ્ચે રૅર અર્થ ગણાતાં અત્યંત જરૂરી ખનિજોનો પુરવઠો જાળવી રાખવા માટે એક મહત્ત્વનો કરાર થયો હતો. આ સમજૂતીથી ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:36 AM IST | Manila | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK