ગોવાના દરિયામાં ડૂબી ગયેલા માટુંગાના ગુજરાતી કપલના આજે અંતિમ સંસ્કાર
ગોવામાં જીવ ગુમાવનારાં પતિ-પત્ની પંકજ અને હર્ષિતા દોશી (ડાબે), ઊંચા મોજામાં સપડાયા બાદ પણ બચી ગયેલાં કલ્પના પારેખ.
આવું કહેવું છે દુર્ઘટનામાં બચી ગયેલાં કલ્પનાબહેનના પતિ સતીશ પારેખનું. લાઇફગાર્ડની મદદથી તેઓ પત્નીને બચાવી શક્યા, પણ ઘાટકોપરનાં પંકજ અને હર્ષિતા દોશી બીજી વખત આવેલી જબરદસ્ત વેવને લીધે તણાઈ ગયાં હતાં